શોધખોળ કરો
કોરોના ન થયો હોય તેવી વ્યક્તિને બ્લેક ફંગસ થઇ શકે છે? જાણો નિષ્ણાતોનો શું મત છે
પ્રતીકાત્મક તસવીર
1/4

બ્લેક ફંગસ એવા લોકોમમાં વધુ ફેલાઇ રહ્યો છે. જેમની ઇમ્યુનિટી નબળી હોય. ડાયાબિટીશ, આર્થાટાઇટિસ, હાર્ટ સબંધિત બીમારી હોય. એવા લોકોમાં પણ બ્લેક ફંગસ થવાની શક્યતા છે કેને જેને કોઇ બીમારી માટે સ્ટીરોઇડ આપવામાં આવી હોય
2/4

એક્સપર્ટનો મત છે કે, બ્લેક ફંગસ એવા લોકોને પણ થઇ શકે છે. જેમની રોગપ્રતિકારક શક્તિ વધુ હોય, ઉપરાંત પહેલાથી કોઇ ગંભીર બીમારીથી પિડીત હોય. આ બીમારીનું સૌથી વધુ જોખમ ડાયાબિટીશના દર્દીઓને વધુ રહે છે. જેનું બ્લડ શુગર લેવલ અનકન્ટ્રોલ રહેતું હોય
Published at : 24 May 2021 01:48 PM (IST)
આગળ જુઓ





















