શોધખોળ કરો
Coronavirus: આ કારણે થાય છે કોવિડના દર્દીઓને છાતીમાં દુખાવો, આપ પણ કારણો જાણી લો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/04/ab144c33a15c7ccf8e62b9c1e31213b0_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/6
![કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો હતો. બીજી લહેરમાં મ્યૂટન્ટના કારણે કોવિડના પહેલી લહેરની સરખામણી લક્ષણો ખૂબ જ જુદા જોવા મળે છે. કોવિડના દર્દીઓને છાતીમાં દુખાવોની પણ ફરિયાદ રહે છે. કોવિડના દર્દીને છાતીમાં દુખાવો થવા પાછળનું શું કારણ છે જાણીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/04/38070136893366144b44964a83b9a1c7080c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો હતો. બીજી લહેરમાં મ્યૂટન્ટના કારણે કોવિડના પહેલી લહેરની સરખામણી લક્ષણો ખૂબ જ જુદા જોવા મળે છે. કોવિડના દર્દીઓને છાતીમાં દુખાવોની પણ ફરિયાદ રહે છે. કોવિડના દર્દીને છાતીમાં દુખાવો થવા પાછળનું શું કારણ છે જાણીએ.
2/6
![કોરોના સંક્રમણ સૌથી વધુ પ્રભાવિત ફેફસાને કરે છે. આ કારણે સંક્રમિત લોકોના ફેફસાંમાં સોજો આવી જાય છે અને તેના કારણે કોવિડ સંક્રમિત વ્યક્તિને છાતી દર્દ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/04/b9fb9d37bdf15a699bc071ce49baea5324daa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોરોના સંક્રમણ સૌથી વધુ પ્રભાવિત ફેફસાને કરે છે. આ કારણે સંક્રમિત લોકોના ફેફસાંમાં સોજો આવી જાય છે અને તેના કારણે કોવિડ સંક્રમિત વ્યક્તિને છાતી દર્દ થાય છે.
3/6
![કોરોના મુખ્ય લક્ષણોમાં એક છે. સૂકી ખાંસી દર્દીને સતત ઉઘરસ આવવવાથી છાતીની માંસપેશી નબળી થઇ જાય છે. તો લાંબા સમયની ખાંસી પણ છાતીમાં દુખાવાનું એક કારણ બને છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/04/5c642ec854a6a92a56d7ebf0b9648eea4d5ff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોરોના મુખ્ય લક્ષણોમાં એક છે. સૂકી ખાંસી દર્દીને સતત ઉઘરસ આવવવાથી છાતીની માંસપેશી નબળી થઇ જાય છે. તો લાંબા સમયની ખાંસી પણ છાતીમાં દુખાવાનું એક કારણ બને છે.
4/6
![કોવિડના દર્દીને છાતીમાં દુખાવો થવાની સાથે કોવિડ ન્યુમોનિયા પણ થઇ શકે છે. ન્યૂમોનિયાના કારણે ફેફસામાં મોજૂદ વાયુથેલીમાં સોજો આવી જાય છે. જેના કારણે પણ છાતીમાં દુખાવો થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/04/7fdc1a630c238af0815181f9faa190f53dab9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોવિડના દર્દીને છાતીમાં દુખાવો થવાની સાથે કોવિડ ન્યુમોનિયા પણ થઇ શકે છે. ન્યૂમોનિયાના કારણે ફેફસામાં મોજૂદ વાયુથેલીમાં સોજો આવી જાય છે. જેના કારણે પણ છાતીમાં દુખાવો થાય છે.
5/6
![પલ્મોનરી એમ્બોલિજના કારણે પણ ચેસ્ટ પેઇન થાય છે.આ એક હાર્ટ પ્રોબ્લેમ છે. જેમો ફેફસામં સુધી બ્લડ લઇ જતી નસોમાં ક્લોટિંગ થઇ જાય છે. જેના કારણે ફેફસામાં લોહી નથી પહોંચતું આ કારણે પણ છાતીમાં દુખાવો થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/04/55ccf27d26d7b23839986b6ae2e447ab0a1d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પલ્મોનરી એમ્બોલિજના કારણે પણ ચેસ્ટ પેઇન થાય છે.આ એક હાર્ટ પ્રોબ્લેમ છે. જેમો ફેફસામં સુધી બ્લડ લઇ જતી નસોમાં ક્લોટિંગ થઇ જાય છે. જેના કારણે ફેફસામાં લોહી નથી પહોંચતું આ કારણે પણ છાતીમાં દુખાવો થાય છે.
6/6
![જો આપ કોવિડ સંક્રમિત છો કે પછી રિકવર થઇ ચૂકયાં છો. આ બંને સ્થિતિમાં જો છાતીમાં દુખાવો થતો હોય તો તેને બિલકુલ નજર અંદાજ ન કરવો. તેના હાર્ટ અટેક પણ આવી શકે છે તો છાતી દુખાવીની ફરિયાદ અનુભવાતા તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/04/7cc8a22ebdeed6341e44d3486c900a463c69e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપ કોવિડ સંક્રમિત છો કે પછી રિકવર થઇ ચૂકયાં છો. આ બંને સ્થિતિમાં જો છાતીમાં દુખાવો થતો હોય તો તેને બિલકુલ નજર અંદાજ ન કરવો. તેના હાર્ટ અટેક પણ આવી શકે છે તો છાતી દુખાવીની ફરિયાદ અનુભવાતા તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો
Published at : 04 Jun 2021 03:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)