શોધખોળ કરો

કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Consumer Complaint: જો દુકાનદાર તમારી પાસેથી એમઆરપી કરતાં વધુ પૈસા માંગે છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો. ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરી શકાય છે, તે આવા કેસોમાં ચાલો તમને જણાવીએ છીએ.

Consumer Complaint: લગભગ દરેક પ્રકારની વસ્તુઓ લોકો બહારથી ખરીદે છે. અને સૌથી પહેલા લોકો સામાન ખરીદતી વખતે તેની એમઆરપી ચેક કરે છે. એમઆરપી એટલે મેક્સિમમ રિટેલ પ્રાઇસ એટલે કે કોઈ વસ્તુ મહત્તમ કેટલી કિંમતે વેચી શકાય છે.

1/6
ભારતમાં જો એમઆરપીની વાત કરવામાં આવે તો વર્ષ 2006માં ગ્રાહક સંરક્ષણ અધિનિયમ હેઠળ ભારત સરકાર દ્વારા ઉત્પાદનો પર એમઆરપી લાગુ કરવામાં આવી હતી.

2/6
પરંતુ હજુ પણ ઘણા દુકાનદારો એવા છે જે ગ્રાહકોને એમઆરપી કરતાં વધુ કિંમતે સામાન વેચે છે. જણાવી દઈએ કે આવું કરવું ગેરકાયદેસર છે. જો કોઈ તમને એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ વસ્તુ વેચે છે તો તમે તેને એમઆરપીના નિયમ વિશે જણાવી શકો છો. આમ છતાં જો દુકાનદાર હજુ પણ તમારી પાસેથી વધુ પૈસા માંગે છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો. ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરી શકાય છે, તે આવા કેસોમાં ચાલો તમને જણાવીએ છીએ.

3/6
જો કોઈપણ દુકાનદાર તમારી પાસેથી કોઈ વસ્તુ માટે એમઆરપી કરતાં વધુ કિંમત માંગી રહ્યો છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો. ભારત સરકાર દ્વારા ગ્રાહકો સાથે સંબંધિત મામલાઓ માટે વર્ષ 1986માં ગ્રાહક સંરક્ષણ અધિનિયમ બનાવવામાં આવ્યો હતો. જેના માટે વર્ષ 2019માં ફરીથી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જેણે ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 1986નું સ્થાન લીધું. કોઈપણ ગ્રાહક કન્ઝ્યુમર કોર્ટમાં દુકાનદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. આ માટે ઓનલાઇન ફરિયાદ પણ નોંધાવી શકાય છે.

4/6
ઓનલાઇન ફરિયાદ નોંધાવવા માટે ગ્રાહકોએ https://consumerhelpline.gov.in/ પર જવું પડશે. ત્યારબાદ અહીં એકાઉન્ટ બનાવવું પડશે. તમામ માહિતી સાથે એકાઉન્ટ બનાવ્યા પછી સાઇન ઇન કરવું પડશે. પછી જે પ્રકારનું પ્રોડક્ટ છે, જે કંપની પાસેથી લેવામાં આવ્યું છે, શું ફરિયાદ છે તે તમામ માહિતી વિસ્તૃતપણે સપોર્ટિંગ દસ્તાવેજો સાથે સબમિટ કરવી પડશે. ફરિયાદ સાચી જણાશે તો દુકાનદાર પર કાર્યવાહી કરવામાં આવશે.

5/6
ઓનલાઇન વેબસાઇટ દ્વારા ફરિયાદ કરવા ઉપરાંત ગ્રાહક ગ્રાહક ફોરમના ટોલ ફ્રી નંબર 1800 11 4000 અથવા 1915 પર પણ કૉલ કરીને તેમની ફરિયાદ નોંધાવી શકે છે. આ ઉપરાંત 14404 પર પણ કૉલ કરીને ફરિયાદ કરી શકાય છે.

6/6
તો તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનની એપ્લિકેશન દ્વારા પણ ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત તમે ગ્રાહક બાબતોના વિભાગની નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 8800001915 પર વોટ્સએપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Commonwealth Games 2026:  કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

Embed widget