શોધખોળ કરો
Corona Vaccine: PM મોદી સહિત આ દિગ્ગજોએ લીધી કોરોનાની રસી, જુઓ તસવીરો

1/4

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સોમવારે પટનાની IGIMS હોસ્પિટલમાં કોરોના રસી લીધી હતી. બિહારમાં નીતીશ સરકારે દરેકને ફ્રીમાં વેક્સિન આપવાની જાહેરાત કરી છે.
2/4

ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ કોરોનાની રસી લીધી હતી.
3/4

ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ ચેન્નઈની ગવર્મેંટ મેડિકલ કોલેજમાં કોવિડ-19નો પ્રથમ ડોઝ લીધો હતો. જે બાદ તેમણે તમામ નાગરિકોનો કોરોના વાયરસ વિરુદ્ધના અભિયાનમાં આગળ આવીને રસી લગાવવાની અપીલ કરી હતી.
4/4

દેશમાં કોરોના રસીકરણના બીજા તબક્કાની આજથી શરૂઆત થઈ છે. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે 6 કલાકે એઈમ્સ જઈને ત્યાં કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેઓ કોઈપણ જાતની સુરક્ષા વગર ત્યાં પહોંચ્યા હતા.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
