શોધખોળ કરો
કોરોનાની બીજી લહેરના સંકટ વચ્ચે દેશમાં કયા કયા રાજ્યોએ લગાવી દીધુ છે લૉકડાઉન, ગુજરાતથી લઇને બંગાળ સુધી જાણો સ્થિતિ.....
Lockdown
1/8

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત છે. સંક્રમણથી નિપટવા માટે કેન્દ્ર તરફથી દેશમાં ક્યાંય પણ કર્ફ્યૂ કે લૉકડાઉન નથી લગાવવામા આવ્યુ, પરંતુ મોટાભાગની રાજ્ય સરકારોએ પોતાના રાજ્યમાં લૉકડાઉન જેવી સખત પાબંદીઓ લાગુ કરી દીધી છે. તેલંગાણામાં આજથી 10 મે સુધી રાજ્યવ્યાપી લૉકડાઉન લાગુ થયુ છે. નાગાલેન્ડમાં 14 મેથી સાત દિવસનુ લૉકડાઉન શરૂ થશે.
2/8

તામિલનાડુ, રાજસ્થાન અને પાંડુચેરીમાં આ સોમવારથી બે અઠવાડિયાનુ લૉકડાઉન શરૂ થયુ છે. કેરાલામાં પણ શનિવારથી નવ દિવસનુ પૂર્ણ લૉકડાઉન લગાવવામાં આવશે. પૂર્વોત્તરમાં મિઝોરમ સરકારે સોમવારે સાત દિવસ માટે પૂર્ણ લૉકડાઉન લાગુ કર્યુ છે, જ્યારે સિક્કીમમાં લૉકડાઉન જેવી પાબંદીઓ 16 મે સુધી પ્રભાવી રહેશે.
Published at : 13 May 2021 10:54 AM (IST)
આગળ જુઓ





















