શોધખોળ કરો
શું કોવિડ-19ની મહામારીમાં આપ હાલ ગરમીમાં હળદરનું સેવન વધુ કરી રહ્યાં છો? તો નુકસાન જાણી લો
હળદરના સેવનના નુકસાન
1/5

ગરમીમાં હળદરનું વધુ સેવન કરવાથી પેટમાં બળતરા સૂજનની સમસ્યા થઇ શકે છે. હળદર અનેક ગુણોથી ભરપૂર છે પરંતુ તેનું વધુ માત્રામાં સેવન નુકસાન કરે છે. પેટમાં જલન એસિડીટી, સોજાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
2/5

હળદરમાં બ્લડને પાતળું કરવાનો પણ ગુણ છે. હળદરમાં કરક્યૂમિન નામનું તત્વ હોય છે. જે લોહીને પાતળું કરે છે. પરિયડ સમયે તેનું સેવન કરવાથી વધુ બ્લીડિગ થઇ શકે છે. ગરમીની સિઝનમાં તેના વધુ સેવન ટાળવું જોઇએ.
Published at : 31 May 2021 03:33 PM (IST)
આગળ જુઓ





















