શોધખોળ કરો
Delhi Railway Station: વર્લ્ડ ક્લાસ અવતારમાં જોવા મળશે નવી દિલ્હી રેલવે સ્ટેશન, તસવીરોમાં જુઓ નવા મોડલની ઝલક
નવી દિલ્હી રેલવે સ્ટેશનની આ ડિઝાઇન પર કામ વર્ષના અંતથી શરૂ થઈ શકે છે.
પ્રસ્તાવિત દિલ્હી રેલવે સ્ટેશન
1/7
![નવી દિલ્હી રેલવે સ્ટેશનની તસવીર ટૂંક સમયમાં બદલાવા જઈ રહી છે. રેલવે મંત્રાલયે નવા મોડલની તસવીરો શેર કરી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/cdc679bebbe282e170ab6fe0dca8445ec8f85.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી રેલવે સ્ટેશનની તસવીર ટૂંક સમયમાં બદલાવા જઈ રહી છે. રેલવે મંત્રાલયે નવા મોડલની તસવીરો શેર કરી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
2/7
![તેના ટ્વિટર હેન્ડલ પર નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના મોડેલની તસવીરો શેર કરતા રેલ્વે મંત્રાલયે લખ્યું,](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તેના ટ્વિટર હેન્ડલ પર નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના મોડેલની તસવીરો શેર કરતા રેલ્વે મંત્રાલયે લખ્યું, "નવા યુગની શરૂઆત, નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે પ્રસ્તાવિત ડિઝાઇન.
3/7
![માનવામાં આવી રહ્યું છે કે રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન સાથે મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પણ આપવામાં આવશે. જો કે, તે સુવિધાઓ શું હશે, તે હજુ સુધી જાણી શકાયું નથી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
માનવામાં આવી રહ્યું છે કે રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન સાથે મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પણ આપવામાં આવશે. જો કે, તે સુવિધાઓ શું હશે, તે હજુ સુધી જાણી શકાયું નથી.
4/7
![આ ડિઝાઈનના નિર્માણ બાદ દિલ્હી રેલવે સ્ટેશન ભારતનું સૌથી મોટું અને આધુનિક સ્ટેશન બની જશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ ડિઝાઈનના નિર્માણ બાદ દિલ્હી રેલવે સ્ટેશન ભારતનું સૌથી મોટું અને આધુનિક સ્ટેશન બની જશે.
5/7
![નવી દિલ્હી રેલવે સ્ટેશનની આ ડિઝાઇન પર કામ વર્ષના અંતથી શરૂ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મોડલનું કામ રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને સોંપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને PPPAC તરફથી ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નવી દિલ્હી રેલવે સ્ટેશનની આ ડિઝાઇન પર કામ વર્ષના અંતથી શરૂ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મોડલનું કામ રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને સોંપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને PPPAC તરફથી ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે.
6/7
![રેલવે સ્ટેશન પર મલ્ટિલેવલ પાર્કિંગની સુવિધા હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાર્કિંગ સંપૂર્ણપણે ઓટોમેટિક હશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રેલવે સ્ટેશન પર મલ્ટિલેવલ પાર્કિંગની સુવિધા હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાર્કિંગ સંપૂર્ણપણે ઓટોમેટિક હશે.
7/7
![રેલવે મંત્રાલયે ભાવનગર રેલવે સ્ટેશનની જૂની અને નવી તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતાં રેલ મંત્રાલયે લખ્યું, 'નવું ભારત, નવા રેલવે સ્ટેશન.'](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રેલવે મંત્રાલયે ભાવનગર રેલવે સ્ટેશનની જૂની અને નવી તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતાં રેલ મંત્રાલયે લખ્યું, 'નવું ભારત, નવા રેલવે સ્ટેશન.'
Published at : 05 Sep 2022 06:13 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)