શોધખોળ કરો
શું તમે જાણો છો હવામાં તરતા વાદળોનું કેટલું વજન હોય છે? સાંભળીને ચોંકી ઉઠશો
હવામાં તરતા વાદળો ખૂબ જ હળવા લાગે છે પરંતુ શું તમે જાણો છો કે તે હળવા હોતા નથી. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આખરે હવામાં તરતા આ વાદળોનું વજન કેટલું હોય છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

હવામાં તરતા વાદળો ખૂબ જ હળવા લાગે છે પરંતુ શું તમે જાણો છો કે તે હળવા હોતા નથી. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આખરે હવામાં તરતા આ વાદળોનું વજન કેટલું હોય છે. જ્યારે પણ આપણે વાદળોને જોઈએ છીએ તે દેખાવવામાં રૂ જેવા દેખાય છે. જેના કારણે ઘણા લોકોને લાગે છે કે આ વાદળો વાસ્તવમાં એટલા માટે હળવા હોવા જોઈએ કારણ કે તેઓ આકાશમાં તરતા હોય છે.
2/6

જોકે એવું નથી. વાદળો તમને હળવા લાગે છે, પરંતુ દરેક વાદળનું વજન સો હાથીના વજન કરતાં વધુ હોય છે.
Published at : 25 Jul 2024 01:14 PM (IST)
આગળ જુઓ





















