શોધખોળ કરો
Photos: દેશમાં 'જળ પ્રલય', તબાહીની એવી તસવીરો જેને જોયા પછી તમે કંપી જશો....
હિમાચલ પ્રદેશમાં વરસાદ પછી આવેલા પૂરે દેશમાં સૌથી વધુ તબાહી મચાવી છે.
તસવીર
1/9

Photos: ભારતમાં મેઘો મન મુકીને વરસી રહ્યો છે, ચારેયબાજુ પાણી જ પાણી છે, ઉત્તર ભારતથી લઇને ગુજરાત અને મુંબઇ સુધી ઠેક ઠેકાણ ચોમાસાએ રમઝટ જમાવી દીધી છે. આ બધાની વચ્ચે વરસાદથી ઉત્તર ભારતના હિમાચલ અને દિલ્હી પરિસ્થિતિ સૌથી વિકટ બની ચૂકી છે. સતત વરસી રહેલા વરસાદથી યમુનાના જળસ્તર વધ્યુ છે અને આ કારણે છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. જુઓ અહીં દેશમાં જળ પ્રલયની રૂવાંટા ઉભા કરી દે એવી તસવીરો.....
2/9

હિમાચલ પ્રદેશમાં વરસાદ પછી આવેલા પૂરે દેશમાં સૌથી વધુ તબાહી મચાવી છે.
Published at : 13 Jul 2023 03:41 PM (IST)
આગળ જુઓ





















