શોધખોળ કરો

G20 Summit 2023: G-20 પ્રતિનિધિઓને સોના અને ચાંદીથી કોટેડ વાસણોમાં ભોજન પીરસવામાં આવશે, જુઓ Pics

G20 Summit India: G-20 સમિટના મહેમાનોને ભારતના સાંસ્કૃતિક વારસાને દર્શાવતા વાસણોમાં ભોજન પીરસવામાં આવશે, જે સોના અને ચાંદીના પાણીથી ચડેલા છે.

G-20 પ્રતિનિધિઓને સોના અને ચાંદીથી કોટેડ વાસણોમાં ભોજન પીરસવામાં આવશે

1/5
G20 Summit 2023 In Delhi: G-20 સમિટમાં ભાગ લેનારા મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરતા સોના અને ચાંદીના કોટેડ વાસણોમાં મહેમાનોને ભોજન પીરસવામાં આવશે. જયપુર સ્થિત મેટલવેર ફર્મ IRIS ઇન્ડિયાના CEO રાજીવ પાબુવાલે આ માહિતી આપી છે. આઈઆરઆઈએસ ઈન્ડિયાના સીઈઓએ આ વાસણોની વિશેષતા સમજાવી છે.

2/5
રાજીવ પબુવાલે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં કહ્યું કે, અમે જાન્યુઆરી 2023થી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ધીમે ધીમે અમે દરેક વિસ્તારના દરેક શહેર પ્રમાણે આ બધી પ્રોડક્ટ્સ બનાવવાનું શરૂ કર્યું. જેમ કે અમે ગોવા અને સાઉથ પ્રમાણે બનાવ્યું છે. કેળાના પાનની પ્લેટ બનાવવામાં આવે છે. રાજ્યની જે પણ સંસ્કૃતિ છે, અમે તેનો તેમાં સમાવેશ કર્યો છે...”

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં  પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

ABP Premium

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish  :  હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish  :  હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish  :  હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં  પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા  જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો

માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન

Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન

આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત

Embed widget