શોધખોળ કરો

G20 Summit India: G20 સમિટની યજમાની માટે દિલ્હી તૈયાર, નટરાજની પ્રતિમાથી લઇને રસ્તા પર કરાયેલી પેઇન્ટિંગ્સમાં જોવા મળશે ભારતની ઝલક

G20 Summit India: દેશની રાજધાની દિલ્હીને G-20 સમિટની યજમાની માટે શણગારવામાં આવી છે. ભારત મંડપમાં આવેલી નટરાજની પ્રતિમાથી લઈને શેરીઓમાં કરવામાં આવેલા ચિત્રોમાં દેશની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.

ફોટોઃ ટ્વિટર

1/11

2/11
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (6 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે G-20 સમિટની મુખ્ય બેઠકોનું આયોજન ભારત મંડપમમાં થવાનું છે અને અહી સ્થાપિત નટરાજની પ્રતિમા ભારતની વર્ષો જૂની કલાત્મકતા અને પરંપરાઓનું પ્રમાણ છે.

3/11
G-20 સમિટ પ્રગતિ મેદાન ખાતે નવનિર્મિત આંતરરાષ્ટ્રીય સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર ભારત મંડપમ ખાતે 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.

4/11
નટરાજની પ્રતિમા અષ્ટધાતુથી બનેલી છે. પીએમ મોદીએ કહ્યું,
નટરાજની પ્રતિમા અષ્ટધાતુથી બનેલી છે. પીએમ મોદીએ કહ્યું, "ભારત મંડપમમાં ભવ્ય નટરાજની પ્રતિમા આપણા સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિના વિવિધ પાસાઓને જીવંત બનાવે છે."
5/11
PM મોદીએ કહ્યું હતું કે
PM મોદીએ કહ્યું હતું કે "જેમ જેમ વિશ્વ G-20 સમિટ માટે એકત્ર થશે તે ભારતની સદીઓ જૂની કલાત્મકતા અને પરંપરાઓનું સાક્ષી બનશે."
6/11
ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસએ X પર જણાવ્યું હતું કે,
ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસએ X પર જણાવ્યું હતું કે, "27 ફૂટ ઉંચી, 18 ટનની પ્રતિમા અષ્ટધાતુની બનેલી સૌથી ઊંચી પ્રતિમા છે અને તમિલનાડુના સ્વામી મલાઇના પ્રખ્યાત મૂર્તિકાર રાધાકૃષ્ણન સ્થાપતિ અને તેમની ટીમ દ્ધારા રેકોર્ડ સાત મહિનામાં બનાવવામાં આવી છે
7/11
ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સે જણાવ્યું કે રાધાકૃષ્ણનની 34 પેઢીઓ ચૌલ સામ્રાજ્ય કાળથી શિલ્પો બનાવી રહી છે. કોસ્મિક એનર્જી, સર્જનાત્મકતા અને શક્તિના મહત્વપૂર્ણ પ્રતીક નટરાજની આ પ્રતિમા G-20 સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે.

8/11
જી-20 સમિટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં વિવિધ સ્થળોએ પેઇન્ટિંગ પણ કરવામાં આવી છે. આ પેઇન્ટિંગ દિલ્હીના નિઝામુદ્દીન પાસે બનાવવામાં આવ્યું છે, જેમાં ચંદ્રયાન-3 મિશનને દર્શાવવામાં આવ્યું છે.

9/11
ભારતે 1 ડિસેમ્બર, 2022ના રોજ સત્તાવાર રીતે ઇન્ડોનેશિયા પાસેથી G-20નું અધ્યક્ષપદ સંભાળ્યું. G-20ની તૈયારીઓમાં ભારત મંડપમમાં રંગબેરંગી ફુવારો લગાવવામાં આવ્યા છે.

10/11
આ કોન્ફરન્સમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ, યુકેના વડાપ્રધાન ઋષિ સુનક ઉપરાંત વિશ્વભરના અનેક રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લેશે. કોન્ફરન્સ પહેલા IGI એરપોર્ટ પાસે સિંહની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.

11/11
સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી 10 સપ્ટેમ્બરે બ્રાઝિલના રાષ્ટ્રપતિને G-20 નું પ્રમુખપદ સોંપશે. બ્રાઝિલ 1 ડિસેમ્બરે ઔપચારિક રીતે G-20નું પ્રમુખપદ સંભાળશે. G-20 જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: આરસીબીની બીજી વિકેટ પડી, પડિક્કલ 27 રન બનાવીને આઉટ

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: આરસીબીની બીજી વિકેટ પડી, પડિક્કલ 27 રન બનાવીને આઉટ
CSK vs RCB Live Score: આરસીબીની બીજી વિકેટ પડી, પડિક્કલ 27 રન બનાવીને આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'

BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?

China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો

Embed widget