શોધખોળ કરો
ઉત્તરાખંડના ચમોલીમાં 7 વર્ષ બાદ ફરી પ્રાકૃતિક આફત, ગ્લેશિયર તૂટતા જિંદગી અસ્તવ્યત, જુઓ ભયંકર દ્વશ્યો
1/8

ગંગા કિનારે વસેલા તમામ જિલ્લામાં નદીના જળસ્તર પર નજર રાખવા નિર્દેશ આપ્યા છે. જળસ્તર વધતા 2 પૂલ તૂટી ગયા છે, લોકોને અફવાથી દૂર રહવાની અપીલ કરાઇ છે.
2/8

NDRFની કેટલીક ટીમો દેહરાદૂનથી જોશીમઠ મોકલવામાં આવી છે. દિલ્હીથી એરલિફ્ટ કરીને કેટલીક ટીમોને દેહરાદુન મોકલવામાં આવી રહી છે.
Published at :
આગળ જુઓ





















