શોધખોળ કરો
Gulmarg Snow Fall: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં બરફવર્ષા, તસવીરોમાં જુઓ શાનદાર નજારો
Gulmarg Snow Fall: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં બરફવર્ષા, તસવીરોમાં જુઓ શાનદાર નજારો
જમ્મુ કાશ્મીર બરફવર્ષા
1/8
![Gulmarg Snow Fall: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં પ્રથમ બરફવર્ષા થઈ હતી. ઊંચાઈવાળા વિસ્તારોમાં ફ્રેશ બરફવર્ષા થઈ છે. સોનમર્ગમાં લગભગ ત્રણ ઈંચ બરફવર્ષા થઈ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Gulmarg Snow Fall: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં પ્રથમ બરફવર્ષા થઈ હતી. ઊંચાઈવાળા વિસ્તારોમાં ફ્રેશ બરફવર્ષા થઈ છે. સોનમર્ગમાં લગભગ ત્રણ ઈંચ બરફવર્ષા થઈ છે.
2/8
![જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભારે હિમવર્ષાએ પ્રવાસીઓમાં ઉત્સાહ ભરવાનું કામ કર્યું છે. દૂર-દૂરથી લોકો બરફવર્ષાની મજા માણવા આવી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભારે હિમવર્ષાએ પ્રવાસીઓમાં ઉત્સાહ ભરવાનું કામ કર્યું છે. દૂર-દૂરથી લોકો બરફવર્ષાની મજા માણવા આવી રહ્યા છે.
3/8
![શ્રીનગર સહિત ઘાટીના મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ઘણા સ્થળોએ બપોર સુધી વરસાદ/હિમવર્ષા ચાલુ રહેવાની શક્યતા છે. સાંજે હવામાનમાં થોડો સુધારો થવાની શક્યતા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
શ્રીનગર સહિત ઘાટીના મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ઘણા સ્થળોએ બપોર સુધી વરસાદ/હિમવર્ષા ચાલુ રહેવાની શક્યતા છે. સાંજે હવામાનમાં થોડો સુધારો થવાની શક્યતા છે.
4/8
![રસ્તાઓની સાથે પહાડો પર પણ ઘણી બરફવર્ષા થઈ છે. અત્યારે ટ્રાફિક સારી રીતે ચાલે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રસ્તાઓની સાથે પહાડો પર પણ ઘણી બરફવર્ષા થઈ છે. અત્યારે ટ્રાફિક સારી રીતે ચાલે છે.
5/8
![સોમવારે, જમ્મુ અને કાશ્મીરમાં ગુલમર્ગ રિસોર્ટ સફેદ કંબલમાં લપેટાયુ હતું, કેમ કે કેન્દ્રશાસિત પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ બરફ અને વરસાદ પડ્યો હતો, જેના કારણે દિવસનું તાપમાન નીચે આવ્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોમવારે, જમ્મુ અને કાશ્મીરમાં ગુલમર્ગ રિસોર્ટ સફેદ કંબલમાં લપેટાયુ હતું, કેમ કે કેન્દ્રશાસિત પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ બરફ અને વરસાદ પડ્યો હતો, જેના કારણે દિવસનું તાપમાન નીચે આવ્યું હતું.
6/8
![કુપવાડામાં શ્રીનગર-તંગધાર રોડ પરના સાધના પાસમાં લગભગ બે ફૂટ જ્યારે માચિલમાં લગભગ પાંચ ઈંચ બરફ પડ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કુપવાડામાં શ્રીનગર-તંગધાર રોડ પરના સાધના પાસમાં લગભગ બે ફૂટ જ્યારે માચિલમાં લગભગ પાંચ ઈંચ બરફ પડ્યો હતો.
7/8
![હિમવર્ષા જોવા માટે પર્વતોની નજીક પણ થોડા લોકો જોઈ શકાય છે. લોકોને પણ આ સમય ઘણો પસંદ આવે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હિમવર્ષા જોવા માટે પર્વતોની નજીક પણ થોડા લોકો જોઈ શકાય છે. લોકોને પણ આ સમય ઘણો પસંદ આવે છે.
8/8
![ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં લગભગ 9 થી 12 ઈંચ ફ્રેશ બરફવર્ષા નોંધાઈ હતી, એમ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં લગભગ 9 થી 12 ઈંચ ફ્રેશ બરફવર્ષા નોંધાઈ હતી, એમ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું.
Published at : 07 Nov 2022 05:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)