શોધખોળ કરો

Weight Loss:ડાયટમાં આ ફૂડને સામેલ કરીને વજન ઓછું કરી શકો છો, બે સપ્તાહમાં જ જોવા મળશે ફરક, આ રીતે કરો સેવન

પ્રતીકાત્મક તસવીર

1/6
Weight Loss:આપ વજન ઉતારવા માંગતાં હો તો આપ ડાયટમાં ફાઇબર યુક્ત ફૂડને સામેલ કરીને વજન સરળતાથી ઉતારી શકો છો. મેદસ્વીતા દૂર કરવાની આ ખૂબ જ સરળ રીત છે. બસ જરૂર છે ડાયટમાં થોડા ફેરફાર કરવાની સ્પાઇસી, ઓઇલી અને અનહેલ્થી ફૂડને ડાયટમાંથી દૂર કરીને આપ સરળતાથી વજન ઉતારી શકો છો.

2/6
જો આપ પાતળા થવા ઇચ્છતા હો તો ડાયટમાં છાશને અવશ્ય સામેલ કરો. છાશમાં હેલ્થી બેક્ટરિયા, કાર્બોહાઇડ્રઇટ અને લેક્ટોઝ હોય છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ફિગર મેઇન્ટેન્ટ કરવા માટે આપ પ્લેન કે મશાલા છાશ પી શકો છો.

3/6
દહીં પણ વજન ઓછું કરે છે. ગરમીમાં દહી શરીરને પોષણ આપે છે આ સાથે વજન ઘટાડવામાં પણ કારગર છે. દહીં ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. તેમજ ઓવરઇટિંગથી પણ બચી શકાય છે. દહી, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન બી12,  મેગ્નશિયમનો ખજાનો છે. દહીથી પેટ હળવું રહે છે.

4/6
ગરમીના દિવસમાં લીંબુનો વધુમાં વધુ કરવો જોઇએ.ગરમીથી બચવા માટે આપે રોજ લીંબુ પાણી પીવું જોઇએ. તેનાથી શરીરને ઊર્જા મળે છે.  વજન પણ ઓછું થાય છે. લીંબુમાં થિયામિન, રિબોફ્લોવિન, વિટામિન ઇ,  વિટામીન બી6, ફોલેટ જેવા વિટામીન હોય છે. જે વજન ઓછું કરે છે.

5/6
આ સિવાય આપ ડાયયમાં શુગરયુક્ત ચીજોને દૂર કરીને સલાડ , ગ્રીન વેજિટેબલ અને ફ્રૂટને સામેલ કરીને પણ વજન મેઇન્ટેઇન કરી શકો છો. ઘઉંની આઇટમને ડાયટમાંથી દૂર કરવાથી વજન ઉતારવમાં ઘણી  મદદ મળે છે.

6/6
બદામને સુપરફૂડ માનવામાં આવે છે. જેનાથી ભૂખ નથી લાગતી. બદામના સેવનથી ઝડપથી વજન ઘટાડી શકાય છે. તેમાં એક્સ્ટ્રા ફેટ ઝડપથી ઘટે છે. બદામમાં વિટામિન ઇ, ફાઇબર, ઓમેગો 6, ફેટી એસિડ  અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જો કે ગરમીમાં તેને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવી જોઇએ.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા

HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?

Embed widget