કોરોના વાયરસના નવા સ્ટ્રેનમાં બાળકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. પેરેન્ટસ માટે આ સૌથી ચિંતાજનક બાબત છે. બાળકોને કોરોનાથી બચાવવા માટે શું આપી શકાય.. જાણીએ..
2/6
સ્તનપાન બાળકની ઇમ્યૂન સિસ્ટમને સ્ટ્રોન્ગ કરે છે. અમેરિકામાં થયેલા રિસર્ચનું તારણ છે કે, વેકિસનેટ મહિલાની દૂધમાં એન્ટીબોડી હોય છે. જે બાળકને આપવાથી ફાયદો કરે છે અને કોરોનાની બચાવ થઇ શકે છે.
3/6
રિસર્ચના તારણ મુજબ ફીડીંગ કરતા બાળકો માતાનું એન્ટીબોડીવાળું દૂધ જ્યાં સુધી પીશે ત્યાં સુધી તેને વાયરસના સંક્રમણથી રક્ષા મળતી રહેશે.
4/6
રિસર્ચરના મત મુજબ ક્યારેક ક્યારેક ફીડીંગ કરતા બાળક કરતા આખો દિવસ માતાનું દૂધ પીતા બાળકો કોરોનાવાઈરસથી વધારે સુરક્ષિત છે.
5/6
હાલ જે વેક્સિન અપાઇ રહી છે. તે બાળકોને નથી અપાતી. તો અહીં સવાલ એ પણ છે કે, શું વેક્સિનેટ મહિલાનું દૂધ પીવું બાળકો માટે સુરક્ષિત છે.?
6/6
રિસર્ચના મત મુજબ વેક્સિનેટ મહિલા ફિડીંગ કરવા તો તે બાળક માટે એકદમ સુરક્ષિત છે. MRNA અણુનું આયુષ્ય ખૂબ જ ટૂંકુ હોય છે. આ સ્થિતિમાં તે કોઇ પણ પ્રકારે માતાના દૂધમાં પ્રવેશી શકતું નથી. ઉલ્લેખનિય છે કે, મોર્ડના અને ફાઇઝર બાયોટેકની વેક્સિન MRNA પર આધારિત છે.