શોધખોળ કરો
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
IMD Weather Forecast: ચોમાસાની વિદાય પછી પણ ઘણા રાજ્યોમાં વરસાદનો દોર ચાલુ રહેશે. આ વખતે દુર્ગા પૂજામાં વરસાદ વિક્ષેપ નાખી શકે છે.
હવામાન વિભાગ અનુસાર કેરળ અને માહેમાં વિવિધ સ્થળોએ 6થી 12 ઓક્ટોબર 2024 દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
1/6

હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વના રાજ્યોમાં આગામી 3 દિવસ દરમિયાન વરસાદમાંથી રાહત નહીં મળે. અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 7થી 9 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે.
2/6

ચોમાસાના જતા જતા દેશના ઘણા રાજ્યોમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી કેટલાક દિવસો સુધી ઉત્તર પ્રદેશમાં વરસાદ ચાલુ રહેશે.
Published at : 06 Oct 2024 04:08 PM (IST)
આગળ જુઓ





















