શોધખોળ કરો
Congress Presidential Election: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં આ દિગ્ગજોએ કર્યું મતદાન, જુઓ તસવીરો
Congress Presidential Election: કોંગ્રેસ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આજે મતદાન થઈ રહ્યું. પાર્ટીમાં 22 વર્ષ બાદ અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી
1/10

24 વર્ષ પછી ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિ અધ્યક્ષ બનશે. એટલું જ નહીં કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત પ્રમુખ પદની ચૂંટણી લડાઈ રહી છે.
2/10

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ વોટિંગ કરવા આવ્યા હતા. તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ હતા.
Published at : 17 Oct 2022 11:10 AM (IST)
આગળ જુઓ





















