શોધખોળ કરો
પોસ્ટ ઓફિસમાંથી ઘરે બેઠા મંગાવી શકો છો તિરંગો, માત્ર આટલા રૂપિયા ખર્ચ કરવા પડશે
Independence Day 2024 Online Flag Order: શું તમે જાણો છો કે 15 ઓગસ્ટના દિવસે તમે ઘરે બેઠા જ ઓનલાઇન તિરંગો મંગાવી શકો છો. કેવી રીતે ઓર્ડર કરી શકાય છે અને તેની સંપૂર્ણ પ્રક્રિયા અમે તમને જણાવીએ છીએ.
15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ હવેથી 2 દિવસ પછી સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. દેશ આ વર્ષે સ્વતંત્રતાની 78મી વર્ષગાંઠ ઉજવશે.
1/6

સ્વતંત્રતા દિવસે સમગ્ર દેશમાં દેશભક્તિનો રંગ છવાયેલો હોય છે. ભારતના વડાપ્રધાન આ દિવસે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવે છે.
2/6

આ ઉપરાંત તમામ શાળાઓ, કોલેજો અને સંસ્થાઓમાં આ દિવસે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અને ત્યાં પણ ધ્વજ ફરકાવવામાં આવે છે.
3/6

આ સાથે જ ભારતના ઘણા ભારતીયો પોતાના ઘરો પર પણ ધ્વજ ફરકાવે છે. રસ્તા પર પણ તમને લોકો આ દિવસે તિરંગો હાથમાં લઈને ફરતા જોવા મળશે.
4/6

શું તમે જાણો છો કે 15 ઓગસ્ટના દિવસે તમે ઘરે બેઠા જ ઓનલાઇન તિરંગો મંગાવી શકો છો. આ માટે સરકાર તમારી મદદ કરશે.
5/6

છેલ્લા કેટલાક વર્ષોથી 'હર ઘર તિરંગા' અંતર્ગત ઘણા ભારતીયો પોતાના ઘર પર તિરંગો ફરકાવે છે. જો તમે પણ આ દિવસે તિરંગો ફરકાવવા માંગતા હો તો પોસ્ટ ઓફિસમાંથી ઓનલાઇન ઓર્ડર કરી શકો છો.
6/6

આ માટે તમારે પોસ્ટ ઓફિસની વેબસાઇટ https://www.epostoffice.gov.in/ProductDetails/Guest_productDetails પર જઈને તિરંગો ઓર્ડર કરવો પડશે. આ માટે તમારે 25 રૂપિયા ચૂકવવા પડશે.
Published at : 12 Aug 2024 04:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
