શોધખોળ કરો
ભારત હવે નામીબિયા અને સાઉથ આફ્રિકા નહી પરંતુ આ દેશોમાંથી લાવશે ચિત્તા
ભારત હંમેશા તેના વન્યજીવ અભયારણ્ય માટે દક્ષિણ આફ્રિકા અને નામીબિયા પાસેથી ચિત્તાને લાવતો રહ્યો છે. પરંતુ હવે તે અન્ય દેશોમાંથી પણ ચિત્તાને લાવવાનું વિચારી રહ્યું છે.
ફોટોઃ abp live
1/8

ભારત હંમેશા તેના વન્યજીવ અભયારણ્ય માટે દક્ષિણ આફ્રિકા અને નામીબિયા પાસેથી ચિત્તાને લાવતો રહ્યો છે. પરંતુ હવે તે અન્ય દેશોમાંથી પણ ચિત્તાને લાવવાનું વિચારી રહ્યું છે. દક્ષિણ ગોળાર્ધના દેશોમાંથી લાવવામાં આવેલા ચિત્તાઓમાં જૈવ લય સંબંધિત સમસ્યાઓ જોવા મળી છે.
2/8

હવે ભારત જ્યાંથી ચિત્તાઓ લાવવાનું વિચારી રહ્યો છે તેમાં સોમાલિયા, કેન્યા, તાન્ઝાનિયા અને સુદાન છે. ભારત ઉત્તરીય ગોળાર્ધમાં છે અને દક્ષિણ આફ્રિકા અને નામિબિયા દક્ષિણ ગોળાર્ધમાં છે અને ઉત્તરીય અને દક્ષિણ ગોળાર્ધ વચ્ચેના સર્કેડિયન લયમાં તફાવત ઘણો મોટો છે.
Published at : 26 Aug 2024 06:39 PM (IST)
આગળ જુઓ





















