શોધખોળ કરો
ટિકિટ લઈ PM મોદીએ પુણે મેટ્રોની કરી સફર, રસ્તામાં સ્કૂલના બાળકો સાથે કરી વાત, જુઓ તસવીરો
1/8

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મહારાષ્ટ્રના પુણેમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ પોતે ટિકિટ ખરીદીને મેટ્રોમાં મુસાફરી કરી હતી.
2/8

પીએમ મોદી પોતે પુણેના મેટ્રો સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પર ટિકિટ લેતા જોવા મળ્યા હતા. આ અવસર પર પીએમએ કહ્યું કે કેન્દ્ર સરકાર મેટ્રો રેલ સહિત જાહેર પરિવહન વ્યવસ્થાને સુધારવા પર ધ્યાન આપી રહી છે.
Published at : 06 Mar 2022 05:44 PM (IST)
આગળ જુઓ




















