શોધખોળ કરો

Indian Prince Lifestyle: આ ભવ્ય મહેલોમાં રહે છે ભારતના આ છ રાજકુમાર, અપાર સંપત્તિના છે માલિક

દેશમાં રાજા-મહારાજાઓનું શાસન ભલે ખતમ થઈ ગયું હોય, પરંતુ આજે પણ તેમના પરિવારો અસ્તિત્વમાં છે અને તેમની સંપત્તિનું ધ્યાન રાખી રહ્યા છે. તેમની અપાર સંપત્તિ અને મોંઘી જીવનશૈલી અવારનવાર સમાચારોમાં રહે છે.

ફોટોઃ ટ્વિટર

1/7

2/7
મહારાજા પદ્મનાભ સિંહ આ યાદીમાં સૌથી ધનિક અને પ્રખ્યાત યુવા ભારતીય રાજવી વ્યક્તિ છે. જ્યારે તેઓ માત્ર 13 વર્ષના હતા ત્યારે તેમને જયપુરના રાજાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને બિઝનેસ ઇનસાઇડરે તેમને 2018માં સૌથી ધનિક રાજા તરીકે વર્ણવ્યા હતા. તે પોલો પ્લેયર છે અને સિટી પેલેસ, જયપુરમાં રહે છે.

3/7
મહાનઆર્યમન રાવ સિંધિયા ગ્વાલિયરના સિંધિયા પરિવારના કાયદેસરના વારસદાર છે. તેઓ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાજ સિંધિયાના પુત્ર છે. એક રિપોર્ટ અનુસાર, તેની માતા પ્રિયદર્શિની સિંધિયાને દેશની 50 સૌથી આકર્ષક મહિલાઓમાં સામેલ કરવામાં આવી છે. તે ગ્વાલિયરના જય વિલાસ પેલેસમાં રહે છે.

4/7
સૈફ અલી ખાન માત્ર બોલિવૂડ એક્ટર જ નથી પરંતુ એક શાહી પરિવારનો સભ્ય પણ છે. મન્સૂર અલી ખાન પટૌડીએ છેલ્લા નામાંકિત શાસક તરીકે સેવા આપી હતી. સૈફ અલી ખાન આ પરિવારનો વંશજ છે. તે 10 એકરમાં ફેલાયેલા પટૌડી પેલેસમાં રહે છે. તેને ઈબ્રાહીમ કોઠી તરીકે પણ ઓળખવામાં આવે છે.

5/7
લક્ષ્ય રાજ સિંહ મેવાડ ભવ્ય જીવન જીવે છે. તે ઉદયપુર સિટી પેલેસમાં રહે છે. તેઓ વિશ્વના ઘણા દેશોમાં ફરતો જોવા મળે છે. જ્યારે તેઓ ભારતમાં રહે છે, ત્યારે તે ઘણીવાર રોલ્સ રોયસ, BMW અથવા ખુલ્લી ઘોડાગાડીમાં મુસાફરી કરે છે.

6/7
મૈસૂર સામ્રાજ્યના રાજા અને વાડિયાર પરિવારના શાસક યદુવીર કૃષ્ણદત્ત ચામરાજ વાડિયાર ભવ્ય મૈસૂર પેલેસમાં રહે છે. આ પ્રોપર્ટી 72 એકરમાં ફેલાયેલી છે. યદુવીર હાલમાં મૈસૂરમાં મહત્વના નેતાની ભૂમિકા ભજવી રહ્યા છે.

7/7
યુવરાજ શિવરાજ સિંહ જોધપુર પર શાસન કરનારા રાઠોડ પરિવારના સભ્ય અને ગજ સિંહના પુત્ર છે. તેઓ ઉમેદ ભવન પેલેસમાં તેમના પરિવાર સાથે રહે છે, જેને હાલમાં તાજ હોટેલ ગ્રુપને લીઝ પર આપવામાં આવ્યું છે. તે 26 એકરમાં ફેલાયેલું છે

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત

કોરોના વાયરસને લઈ અમેરિકન ગુપ્તચર એજન્સીનો મોટો ખુલાસો, કહ્યું -  ચીનની લેબમાંથી જ બધું....

'પ્રેમનું પાનેતર': લાખો લોકોની હાજરીમાં જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન

સુરતમાં બુટલેગરો બેફામ: પોલીસકર્મી પર કાર ચઢાવી, પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો
સુરતમાં પોલીસ પણ સુરક્ષિત નથી? બુટલેગરના હુમલાથી ખળભળાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar news: ભાવનગરમાં બૂટલેગરના ત્રાસથી યુવકે આત્મહત્યા કર્યાંનો આરોપBharuch News:  ભરૂચમાં LIVE રેસ્ક્યુ, હોડીની મદદથી બચાવવામાં આવી યુવાનની જિંદગીHun To Bolish : હું તો બોલીશ : સાયલેન્સરનું સુરસુરીયુંHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોના બાપ કોણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
કોરોના વાયરસને લઈ અમેરિકન ગુપ્તચર એજન્સીનો મોટો ખુલાસો, કહ્યું -  ચીનની લેબમાંથી જ બધું....
કોરોના વાયરસને લઈ અમેરિકન ગુપ્તચર એજન્સીનો મોટો ખુલાસો, કહ્યું - ચીનની લેબમાંથી જ બધું....
'પ્રેમનું પાનેતર': લાખો લોકોની હાજરીમાં જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન
'પ્રેમનું પાનેતર': લાખો લોકોની હાજરીમાં જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન
સુરતમાં બુટલેગરો બેફામ: પોલીસકર્મી પર કાર ચઢાવી, પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો
સુરતમાં પોલીસ પણ સુરક્ષિત નથી? બુટલેગરના હુમલાથી ખળભળાટ
જો દિલ્હીમાં AAPની સરકાર બનશે તો ડેપ્યુટી સીએમ કોણ બનશે? અરવિંદ કેજરીવાલે આ નેતાનું નામ લીધું

વધુ એક ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો: મ્યુનિસિપલ ચૂંટણીમાં ૧૧માંથી ૧૦ મેયર પદ પર જીત

નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  

IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 

Embed widget