શોધખોળ કરો
તત્કાલ ટિકિટ બુકિંગનો આ સમય નોંધી લો, લોગઇન થતાની સાથે જ સીટ થશે કન્ફર્મ
Tatkal Booking Timing: ભારતીય રેલવેમાં દરરોજ કરોડો મુસાફરો મુસાફરી કરે છે. આ મુસાફરો માટે રેલવે દરરોજ હજારો ટ્રેનો પણ ચલાવે છે. જે લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Tatkal Booking Timing: ભારતીય રેલવે દ્વારા દરરોજ કરોડો મુસાફરો મુસાફરી કરે છે. આ મુસાફરો માટે રેલવે દરરોજ હજારો ટ્રેનો પણ ચલાવે છે. જે લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે. મોટાભાગના લોકો રેલવેમાં રિઝર્વેશન કરીને મુસાફરી કરવાનું પસંદ કરે છે.
2/7

ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારે સ્લીપર અને એસી કોચમાં રિઝર્વેશન કરાવવું પડે છે. રેલવે લોકોને 60 દિવસ સુધી એડવાન્સ બુકિંગની સુવિધા આપે છે. પરંતુ ઘણા લોકો અચાનક પ્લાન બનાવે છે.
Published at : 12 Jun 2025 12:10 PM (IST)
આગળ જુઓ





















