શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Jamun Benefits:કાળા જાંબુના સેવનથી થાય છે આ અદભૂત 8 ફાયદા, મેદસ્વીતા ઘટાડવાની સાથે આ બામારીમાં છે રામબાણ ઇલાજ

જાંબુના ફાયદા

1/8
જાંબુ એક સ્વાદિષ્ટ ફળ છે. તે મે અને જૂનમા મળે છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે.તે પ્લમ કે જાવા પ્લમ નામથી પણ ઓળખાય છે. જાંબુ અનેક રોગમાં હિતકારી છે.

2/8
જાંબુના સેવનથી સાંધાના દુખાવોમાં રાહત થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જાંબુ ઉત્તમ છે. ઉપરાંત ચહેરા પર ડાઘ ઘબ્બા થઇ જતાં હોય તો પણ જાંબુનું સેવન ઉત્તમ છે.  જાંબુમાં મોજૂદ આયરન  લોહીને શુદ્ધ કરીને ત્વચાને કાંતિમય બનાવે છે.

3/8
પાચન સંબંધિત સમસ્યા પણ જાંબુના સેવનથી સુધરે છે. જાંબુ વિટામિમ સી અને આયરનથી ભરપૂર છે. જાંબુ હિમોગ્લોબીન વધારે છે. શરીરમાં હિમોગ્બોલિનની માત્રા વધતાં ઓક્સિજન વહનની ક્ષમતા વધી જાય છે

4/8
ત્વચાની જેમ તે આંખો માટે પણ ઉપકારક છે. જાંબુમાં વિટામિન ઇ, સી મોજૂદ છે. જે આંખોની રોશની વધારવામાં કારગર છે.

5/8
જાંબુમાં ફાઇબર  ભરપૂર માત્રામાં હોય છે અને કેલોરી ખૂબ જ ઓછી હોય છે. તેમાં વિટામિન –સી, ફોસ્ફરસ, મેગ્નિશ્યમ  અને ફોલિક એસિડ  મોજૂદ છે. તેથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે. જાંબુ વજન ઓછું કરવામાં પણ મદદગાર છે.

6/8
જાંબુ ડાયાબિટીશમાં કારગર ફળ છે. તે વારંવારે પેશાબ જવાની વારંવાર  તરસ લાગવાની  સમસ્યાથી છૂટકારો આપે છે. અને ડાયાબિટીશની લક્ષણોને ઠીક કરે છે. જાંબુમાં લો ગ્લાઇસેમિક હોય છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખે છે. જાંબુના ઝાડના પાન અને છાલ ડાયાબિટીશની દવા માટે પણ ઉપયોગી છે.

7/8
પોટેશિયમથી ભરપૂર જાંબુ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ કારગર છે.  100 ગ્રામ જાંબુમાં 55 મિલિગરામ પોટેશિયમ હોય છે. જાંબુ હાર્ટ સ્ટ્રોકના જોખમને ઘટાડે છે. ધમનીને સ્વસ્થ રાખે છે.

8/8
જાંબુમાં મિનરલ, એન્ટીઓક્સિડન્ટ, વિટામિન હોય છે. જે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરીને ઇમ્યનિટીને વધારે છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ

Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ

Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા

Digital Arrest Scam: નકલી પોલીસ ઓફિસરે કર્યું ડિજિટલ અરેસ્ટ, મહિલા પાસે 4 કરોડ 12 લાખ કરાવ્યા ટ્રાન્સફર

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ
Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Digital Arrest Scam: નકલી પોલીસ ઓફિસરે કર્યું ડિજિટલ અરેસ્ટ, મહિલા પાસે 4 કરોડ 12 લાખ કરાવ્યા ટ્રાન્સફર
Digital Arrest Scam: નકલી પોલીસ ઓફિસરે કર્યું ડિજિટલ અરેસ્ટ, મહિલા પાસે 4 કરોડ 12 લાખ કરાવ્યા ટ્રાન્સફર
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત

Alert: શું તમે પણ ટોઇલેટમાં કરો છો ફોનનો ઉપયોગ? તો થઇ જાવ સાવધાન

Surat: સુરતમાં ભાજપ નેતાની આત્મહત્યા, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ

EPF Claim: પ્રોવિડન્ટ ફંડ ક્લેમ સેટલમેન્ટ થશે સરળ, EPFO લાવી રહ્યું છે એક મેમ્બર-એક UAN સિસ્ટમ

Embed widget