શોધખોળ કરો
India GK: ભારતમાં કુલ કેટલા છે જિલ્લા ? જાણો ક્યારે થાય છે નવા જિલ્લાની રચના
વર્તમાન ક્ષેત્રફળની દૃષ્ટિએ લદ્દાખ હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, કેરળ, દિલ્હી અને ઉત્તર પૂર્વના રાજ્યો કરતાં ઘણું મોટું છે
ફાઇલ તસવીર
1/7

India Districts GK: કેન્દ્ર સરકારે તાજેતરમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં 5 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. પરંતુ શું તમે જાણો છો કે 5 નવા જિલ્લાઓની રચના બાદ ભારતમાં કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી થશે.
2/7

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખનો વિસ્તાર 59,146 ચોરસ કિમી છે. જો કે, લદ્દાખનો કુલ વિસ્તાર 166,698 છે, જેનો મોટો હિસ્સો પાકિસ્તાન અને ચીનની ગેરકાયદેસર માલિકીનો છે.
Published at : 01 Sep 2024 12:59 PM (IST)
આગળ જુઓ





















