શોધખોળ કરો

Ramoji Rao: રામોજી રાવની અંતિમ યાત્રામાં ઉમટ્યા લોકો, ચંદ્રબાબુ નાયડુએ અર્થીને આપી કાંધ

Ramoji Rao: મીડિયા મુગલ, ફિલ્મ નિર્માતા અને હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મસિટીના માલિક રામોજી રાવના અંતિમ સંસ્કાર રવિવારે હૈદરાબાદમાં કરવામાં આવ્યા હતા.

રામોજી રાવની અંતિમ યાત્રામાં લોકો ઉમટ્યા હતા.

1/7
મીડિયા મુગલ, ફિલ્મ નિર્માતા અને હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મસિટીના માલિક રામોજી રાવના અંતિમ સંસ્કાર રવિવારે હૈદરાબાદમાં કરવામાં આવ્યા હતા.તેલુગુ દેશમ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા ચંદ્રબાબુ નાયડુએ રામોજી રાવની અંતિમ યાત્રામાં હાજરી આપી હતી.

2/7
તેમણે રામોજી રાવની અર્થીને કાંધ આપી હતી. રાવની અંતિમ યાત્રાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં જોઈ શકાય છે કે એન. ચંદ્રબાબુ નાયડુ તેમના પરિવારના સભ્યો અને મિત્રો સાથે રામોજી ફિલ્મ સિટીથી શરૂ થયેલી રામોજી રાવની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

3/7
રામોજી રાવની અંતિમ યાત્રામાં એન. ચંદ્રબાબુ નાયડુ  તેમના પત્ની નારા ભુવનેશ્વરી સાથે પહોંચ્યા હતા.વાયરલ તસવીરોમાં નાયડુ અને ભુવનેશ્વરી રામોજી રાવના પત્ની રમાદેવીની સાથે બેસીને તેમને સાંત્વના આપતા જોઈ શકાય છે.

4/7
ચેરુપુરી રામોજી રાવનું 8 જૂનના રોજ સવારે 3:45 વાગ્યે સ્ટાર હોસ્પિટલમાં હૈદરાબાદમાં અવસાન થયું હતું. નોંધનીય છે કે 5 જૂનના રોજ રામોજી રાવને બ્લડ પ્રેશર વધવા અને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

5/7
સારવાર દરમિયાન તેમની તબિયત બગડતાં તેમને વેન્ટિલેટર પર પણ મૂકવામાં આવ્યા હતા. પરંતુ તેમને બચાવી શકાયા ન હતા

6/7
શનિવારે તેમના પાર્થિવ દેહને રામોજી ફિલ્મ સિટી લઈ જવામાં આવ્યો, જ્યાં તેમના ચાહકોએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

7/7
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપરસ્ટાર મહેશ બાબુ, અભિનેતા રિતેશ દેશમુખ અને તેલંગણાના સીએમ રેવંત રેડ્ડી સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી

Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં  ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર

દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aravlli News : અરવલ્લીના મેઘરજમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિHun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં  ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
Religion: ભગવાન શિવ અને શનિદેવને પ્રિય છે આ ફૂલ, તેનાથી સંબંધિત ઉપાયો ગરીબને પણ રાજા બનાવી શકે છે

lifestyle: બાળકના ગળામાં કોઈ પણ વસ્તુ ફસાઈ જાય તો સૌથી પહેલા કરો આ કામ, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો

એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી

Embed widget