શોધખોળ કરો
ઉત્તર ભારતમાં ચોમાસાની જમાવટ: ક્યાંક મુસીબત તો ક્યાંક રાહત
ઉત્તર ભારતમાં ચોમાસાએ દસ્તક આપી છે. આ પછી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
Monsoon Update In India
1/7

ભારે વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા બની ગયું છે. કેટલાક લોકો આ હવામાનની મજા માણી રહ્યા છે તો કેટલાક લોકોની મુશ્કેલી વધી ગઈ છે.
2/7

કાળઝાળ ગરમી બાદ ઉત્તર ભારતમાં ભારે વરસાદના પગલે લોકોને હવામાનમાંથી ઘણી રાહત મળી છે. વરસાદ બાદ દિલ્હીમાં વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.
Published at : 26 Jun 2023 02:46 PM (IST)
આગળ જુઓ





















