શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sonali Phogat Death: ટિક ટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગાટની નહીં જોઈ હોય આવી તસવીરો
બીજેપી નેતા, બિગ બોસ ફેમ અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું છે. તેના ભાઈએ મોતની પુષ્ટિ કરી છે.
સોનાલી ફોગાટ
1/10
![સોનાલીએ વર્ષ 2006માં એન્કરિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે હિસાર દૂરદર્શન માટે એન્કર કરતી હતી](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોનાલીએ વર્ષ 2006માં એન્કરિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે હિસાર દૂરદર્શન માટે એન્કર કરતી હતી
2/10
![. બે વર્ષ બાદ 2008માં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2019માં ભાજપની ટિકિટ પર આદમપુરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
. બે વર્ષ બાદ 2008માં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2019માં ભાજપની ટિકિટ પર આદમપુરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી.
3/10
![સોનાલી ફોગાટ 2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આદમપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હતા. જોકે, તેણી ચૂંટણી હારી ગઈ હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોનાલી ફોગાટ 2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આદમપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હતા. જોકે, તેણી ચૂંટણી હારી ગઈ હતી.
4/10
![સોનાલી ફોગાટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરો તેના મોડલિંગ દિવસોની છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોનાલી ફોગાટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરો તેના મોડલિંગ દિવસોની છે.
5/10
![સોનાલી ફોગટે સંજય સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2016માં સંજયનું હરિયાણામાં તેના ફાર્મહાઉસમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોનાલી ફોગટે સંજય સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2016માં સંજયનું હરિયાણામાં તેના ફાર્મહાઉસમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું.
6/10
![સોનાલીને યશોધરા ફોગટ નામની પુત્રી પણ છે. સોનાલીની દીકરી મુંબઈમાં જ ભણે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોનાલીને યશોધરા ફોગટ નામની પુત્રી પણ છે. સોનાલીની દીકરી મુંબઈમાં જ ભણે છે.
7/10
![બિગ બોસમાં જતા પહેલા સોનાલીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે એક સરકારી અધિકારીને ચપ્પલ વડે મારતી જોવા મળી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બિગ બોસમાં જતા પહેલા સોનાલીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે એક સરકારી અધિકારીને ચપ્પલ વડે મારતી જોવા મળી હતી.
8/10
![સોનાલી ફોગટ બિગ બોસના ઘરની અંદર અલી ગોની સાથેના તેના સંબંધોને કારણે સમાચારમાં હતી અને તેણે ઘરમાં અલી ગોની માટે પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોનાલી ફોગટ બિગ બોસના ઘરની અંદર અલી ગોની સાથેના તેના સંબંધોને કારણે સમાચારમાં હતી અને તેણે ઘરમાં અલી ગોની માટે પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો.
9/10
![બિગ બોસમાં સોનાલીએ રાહુલ વૈદ્યને કહ્યું હતું કે તેના પતિના મૃત્યુ બાદ તેના જીવનમાં આવી વ્યક્તિ આવી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બિગ બોસમાં સોનાલીએ રાહુલ વૈદ્યને કહ્યું હતું કે તેના પતિના મૃત્યુ બાદ તેના જીવનમાં આવી વ્યક્તિ આવી હતી.
10/10
![તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
Published at : 23 Aug 2022 11:34 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)