શોધખોળ કરો
બંગાળમાં મોદીની રેલીઓ રદ થતાં મંડપ ઉખડવા માંડ્યા, ખુરશીઓ-બેનરો હટવા માંડ્યા, જુઓ તસવીરો
Bangal_01
1/6

નવી દિલ્હીઃ કોરોના મહામારીની વચ્ચે બંગાળમાં વિધાનસભા ચૂંટણી થઇ રહી છે. જોકે, હવે દેશમાં કોરોના વકરતા વડાપ્રધાન મોદીએ એક મોટો નિર્ણય લીધો છે, પીએમ મોદીએ શુક્રવારે બંગાળમાં થનારી પોતાની તમામ રેલીઓ અને સભાઓને રદ્દ કરી દીધી છે.
2/6

પીએમ મોદીએ ખુદ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે કે તેઓ તમામ રેલીઓ રદ્દ કરી રહ્યાં છે. તેમને ટ્વીટ કરીને કહ્યું-તે શુક્રવારે કોરોનાને લઇને એક હાઇ લેવલ મીટિંગમાં સામેલ થવાના છે. જોકે, બંગાળ બીજેપીના અનુરોધ પર પીએમ મોદી બંગાળમાં 23 એપ્રિલે સાંજે 5 વાગે એક વર્ચ્યૂઅલ રેલીને સંબોધન કરશે.
Published at : 23 Apr 2021 01:14 PM (IST)
આગળ જુઓ





















