શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rahul Gandhi: જમ્મુ-કાશ્મીરમાં લોકો વચ્ચે પહોંચ્યા રાહુલ ગાંધી, પાર્લરમાં આઈસ્ક્રીમનો માણ્યો સ્વાદ,જુઓ તસવીરો

Rahul Gandhi Visit Kashmir: રાહુલ ગાંધીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો એ કોંગ્રેસની પ્રાથમિકતા છે. તેમણે લોકોના લોકતાંત્રિક અધિકારો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું.

જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ એક રેસ્ટોરન્ટમાં જઈને આઈસ્ક્રીમ પણ ખાધો હતો.

1/7
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે (22 ઑગસ્ટ) કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો એ કૉંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા બ્લૉક બંને માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાતચીત કર્યા પછી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતાએ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં લોકોના લોકતાંત્રિક અધિકારોને પુનઃસ્થાપિત કરવાનું તેમની પાર્ટીનું લક્ષ્ય વ્યક્ત કર્યું.

2/7
રાહુલ ગાંધીએ સ્વીકાર્યું કે તેમને આશા હતી કે ચૂંટણી પહેલા રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે, પરંતુ ચૂંટણીની જાહેરાત એક પગલું આગળ છે. અમારી અને ઈન્ડિયા બ્લોકની પ્રાથમિકતા જમ્મુ અને કાશ્મીરમાં શક્ય તેટલી વહેલી તકે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની છે.

3/7
કોંગ્રેસના નેતાએ જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે તેમના ઊંડા જોડાણ વિશે વાત કરી અને તેમને પાર્ટીના અતૂટ સમર્થનની ખાતરી આપી.

4/7
તેમણે કહ્યું, અમે સમજીએ છીએ કે તમે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો. અમે હિંસાનો અંત લાવવા માંગીએ છીએ.

5/7
જમ્મુ અને કાશ્મીરમાં યોજાયેલી તેમની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે,
જમ્મુ અને કાશ્મીરમાં યોજાયેલી તેમની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "અમે સન્માન અને ભાઈચારાની સાથે 'નફરતના બજારમાં પ્રેમની દુકાન' ખોલવા માંગીએ છીએ."
6/7
રાહુલ ગાંધીએ કહ્યું કે આઝાદી પછી આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ (UT)માં ફેરવવામાં આવ્યું હોય. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય ઢંઢેરામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં લોકોના લોકતાંત્રિક અધિકારોને પુનઃસ્થાપિત કરવા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

7/7
પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે, રાહુલ ગાંધીએ જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે મુલાકાત કરી આગામી વિધાનસભા ચૂંટણી માટે ગ્રાઉન્ડ લેવલની તૈયારીઓ વિશે માહિતી એકઠી કરી, જે ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે યોજાશે. અને 4 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા

Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Wayanad bypoll Election results: વાયનાડમાં પ્રિયંકા ગાંધીની શાનદાર જીત,  સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યાMaharashtra Election Results 2024: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદનEknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદનMaharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા

બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ

56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક

રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, કેટલીક વસ્તુઓમાં ઘટાડો થયો તો કેટલીક વધી, જાણો હવે રેશનમાં શું મળશે

Embed widget