શોધખોળ કરો
Sun Mission: સૂરજ પર થાય છે ભયાનક વિસ્ફોટ, જાણો પૃથ્વી માટે કેટલો છે ખતરો ?
શું તમે જાણો છો કે સૂર્ય પર વારંવાર મોટા મોટા વિસ્ફોટો થતા રહે છે. તો જાણીએ કે જ્યારે બ્લાસ્ટ થાય છે ત્યારે શું થાય છે અને શું તેની અસર પૃથ્વી પર થાય છે?
પ્રતિકાત્મક તસવીર
1/7

Sun Blast or Explosion: ભારતીય સ્પેસ એજન્સીએ હાલમાં મિસન મૂન દ્વારા ચંદ્રયાન-3ને ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સૉફ્ટ લેન્ડિંગ કરાવ્યુ છે, આ લેન્ડિંગ બાદ ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ બની ગયો છે જે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યો છે. હવે ભારતનું નેક્સ્ટ મિશન સૂર્યનું છે, એટલે કે ભારત હવે આદિત્ય એલ1 મિશન લૉન્ચ કરવા જઇ રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે શું તમે જાણો છો કે સૂર્ય પર વારંવાર મોટા મોટા વિસ્ફોટો થતા રહે છે. તો જાણીએ કે જ્યારે બ્લાસ્ટ થાય છે ત્યારે શું થાય છે અને શું તેની અસર પૃથ્વી પર થાય છે?
2/7

સૂર્ય પર કેવી રીતે વિસ્ફોટ થાય છે તે વિશે જણાવતા પહેલા તમને જણાવી દઈએ કે સૂર્યમાં જે વિસ્ફોટ થાય છે તેને સન ફ્લેર પણ કહેવામાં આવે છે. સૂર્યની જ્વાળાને સૂર્યનું તોફાન પણ કહેવામાં આવે છે.
Published at : 30 Aug 2023 03:22 PM (IST)
આગળ જુઓ





















