શોધખોળ કરો

Loco Pilot: ટ્રેનના લોકો પાયલટને કેટલો મળે છે પગાર? સાથે મળે છે આ સુવિધાઓ

ભારતીય રેલવેમાં ટ્રેન ડ્રાઇવરો, જેને લોકો પાયલટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો પગાર તેમના પદ અને અનુભવ અનુસાર બદલાય છે. સહાયક લોકો પાયલટનો પ્રારંભિક ઇન-હેન્ડ પગાર આશરે ₹35,000–₹45,000 છે

ભારતીય રેલવેમાં ટ્રેન ડ્રાઇવરો, જેને લોકો પાયલટ તરીકે પણ ઓળખવામાં આવે છે

1/6
ભારતીય રેલવેમાં ટ્રેન ડ્રાઇવરો, જેને લોકો પાયલટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો પગાર તેમના પદ અને અનુભવ અનુસાર બદલાય છે. સહાયક લોકો પાયલટનો પ્રારંભિક ઇન-હેન્ડ પગાર આશરે ₹35,000–₹45,000 છે, જ્યારે સિનિયર લોકો પાયલટનો પગાર ₹80,000 કે તેથી વધુ હોઈ શકે છે. પગારમાં મોંઘવારી ભથ્થું, ઘર ભાડું ભથ્થું, રાત્રિ ડ્યુટી ભથ્થું, ઓવરટાઇમ, તબીબી લાભો, મફત રેલવે મુસાફરી અને પેન્શન સહિત વિવિધ લાભોનો સમાવેશ થાય છે.

2/6
લોકો પાયલટનો પગાર તેમના પદ અને અનુભવ પર આધાર રાખે છે. રેલવેમાં સામાન્ય રીતે ત્રણ સ્તર હોય છે:સહાયક લોકો પાયલટ (ALP),  વરિષ્ઠ સહાયક લોકો પાયલટ/લોકો પાયલટ, વરિષ્ઠ લોકો પાયલટ (મેઇલ/એક્સપ્રેસ ટ્રેન).

3/6
સહાયક લોકો પાયલટ (ALP)નો બેસિક પગાર આશરે 19,900 (7મા પગાર પંચ મુજબ) છે. કુલ ઇન-હેન્ડ પગાર: આશરે 35,000 થી 45,000 પ્રતિ માસ (ભથ્થા સહિત) મળે છે.

4/6
તે સિવાય વરિષ્ઠ સહાયક લોકો પાયલટ/લોકો પાયલટનો બેસિક પગાર આશરે 35,000થી શરૂ થાય છે. કુલ પગાર 55,000 થી 75,000 મળે છે. વરિષ્ઠ લોકો પાયલટ (મેઇલ/એક્સપ્રેસ ટ્રેન) અનુભવ સાથે પગાર 80,000 થી 1 લાખ કે તેથી વધુ હોઈ શકે છે. ઓવરટાઇમ અને નાઈટ ડ્યુટી માટે વધારાનો પગાર પણ આપવામાં આવે છે. બેસિક પગાર ઉપરાંત, પગારમાં વિવિધ ભથ્થાઓનો પણ સમાવેશ થાય છે, જે કુલ આવકમાં વધારો કરે છે.

5/6
મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડું ભથ્થું (HRA), પરિવહન ભથ્થું, રાત્રિ ડ્યુટી ભથ્થું, ઓવરટાઇમ ચુકવણી, મફત અથવા રાહત દરે રેલ મુસાફરી (પરિવાર સાથે), સરકારી રહેઠાણ (જ્યાં ઉપલબ્ધ હોય), તબીબી સુવિધા (રેલવે હોસ્પિટલમાં), પેન્શન અને ગ્રેચ્યુટીના લાભ મળે છે.

6/6
ડ્યુટી શિફ્ટ ધોરણે (દિવસ/રાત્રિ) હોય છે. લાંબા અંતરની ટ્રેનોમાં લાંબા કલાકો સુધી સતત કામ કરવાની જરૂર પડી શકે છે. જવાબદારી વધારે છે, તેથી તાલીમ અને તબીબી તંદુરસ્તી આવશ્યક છે. ટ્રેન ડ્રાઇવર અથવા લોકો પાયલટની નોકરી આદરણીય અને જવાબદારીથી ભરપૂર છે. પગાર સારો છે અને તેમાં ઘણા સરકારી લાભો પણ આવે છે. અનુભવ સાથે પગાર અને પદ બંને વધે છે. જો તમે રેલવેમાં કારકિર્દી બનાવવા માંગતા હોવ તો આ એક સારો અને સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar:  લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3  લોકોના મોત

Embed widget