શોધખોળ કરો
UP Nikay Chunav 2023: આ દિગ્ગજોએ કર્યુ મતદાન, જુઓ તસવીરો
UP Nikay Chunav 2023: UPમાં નગરપાલિકા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. સમાજવાદી પાર્ટીના ગોરખપુરના મેયરના ઉમેદવાર, કાજલ નિષાદે સર માઉન્ટ સ્કૂલ (GDA ઓફિસ પાસે)માં પોતાનો મત આપ્યો.
સમાજવાદી પાર્ટીના ગોરખપુરના મેયરના ઉમેદવાર કાજલ નિષાદે
1/8

બસપા સુપ્રીમો માયાવતીએ લખનઉના મોલ એવન્યુના ચિલ્ડ્રન્સ પેલેસ સ્કૂલમાં પોતાનો મત આપ્યો.
2/8

ઉત્તર પ્રદેશ સરકારના પૂર્વ મંત્રી અને હજ કમિટીના ચેરમેન મોહસીન રઝાએ પોતાનો મત આપ્યો.
Published at : 04 May 2023 10:24 AM (IST)
આગળ જુઓ





















