શોધખોળ કરો
Chhattisgarh CM Net Worth: કેટલા અમીર છે છત્તીસગઢના નવા CM વિષ્ણુદેવ સાય, નેટવર્થ જાણીને ચોંકી ઉઠશો
Chhattisgarh New CM: છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયની સંપત્તિ 3 કરોડ રૂપિયાથી વધુ છે. તેમની પાસે 1.5 કરોડ રૂપિયાના બે ઘર છે.

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી
1/6

Chhattisgarh New CM: છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયની સંપત્તિ 3 કરોડ રૂપિયાથી વધુ છે. તેમની પાસે 1.5 કરોડ રૂપિયાના બે ઘર છે.
2/6

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ સીએમ ચહેરાને લઈને સસ્પેન્સ હતું, ત્યારબાદ આખરે રવિવારે છત્તીસગઢને તેના સીએમ મળી ગયા.
3/6

છત્તીસગઢના સીએમની જવાબદારી આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયને આપવામાં આવી છે, જેમણે ચાર વખત સાંસદ, બે વખત ધારાસભ્ય અને બે વખત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી નિભાવી છે.
4/6

ચૂંટણી એફિડેવિટ અનુસાર, રાજ્યના નવા સીએમ તરીકેનો કાર્યભાર સંભાળનાર વિષ્ણુદેવ સાય પાસે 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.
5/6

વિષ્ણુદેવ સાયની સ્થાવર મિલકત 58 લાખ 43 હજાર રૂપિયાની છે જે ખેતીલાયક જમીન છે. તેમની પાસે 1.5 કરોડ રૂપિયાના બે ઘર છે. વિષ્ણુદેવ પર બે લોન ચાલી રહી છે.
6/6

છત્તીસગઢના નવા સીએમ પાસે 3.5 લાખ રૂપિયા રોકડા છે અને તેમની પત્ની પાસે 2.25 લાખ રૂપિયા છે. જ્વેલરીમાં તેની પાસે 450 ગ્રામ સોનું, 2 કિલો ચાંદી અને હીરાની વીંટી છે.
Published at : 11 Dec 2023 09:59 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
બિઝનેસ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
