શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ શહેરમાં લોકડાઉન પહેલા દારૂ ખરીદવા લોકોએ સોશિયલ ડિસ્ટન્સ નેવે મૂકીને કરી પડાપડી, જુઓ તસવીરો
પશ્ચિમ બંગાળમાં આજથી 30 મે સુધી લોકડાઉન છે.
1/4
![પશ્ચિમ બંગાળમાં આજથી 30 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આવશ્યક ચીજ વસ્તુઓની સેવાઓ છોડીને તમામ દુકાનો બંધ રહેશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પશ્ચિમ બંગાળમાં આજથી 30 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આવશ્યક ચીજ વસ્તુઓની સેવાઓ છોડીને તમામ દુકાનો બંધ રહેશે.
2/4
![કોલકાતામાં શનિવારે સાંજે દારૂ ખરીદવા લોકોએ લીકર શોપ આગળ લાઈનો લગાવી હતી. દારૂના શોખીનોએ આ માટે સોશિયલ ડિસ્ટન્ટના નિયમો પણ નેવે મૂકી દીધા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કોલકાતામાં શનિવારે સાંજે દારૂ ખરીદવા લોકોએ લીકર શોપ આગળ લાઈનો લગાવી હતી. દારૂના શોખીનોએ આ માટે સોશિયલ ડિસ્ટન્ટના નિયમો પણ નેવે મૂકી દીધા હતા.
3/4
![ઘણી દુકાનોમાં થોડી જ મિનિટોમાં સ્ટોક ખૂટી ગયો હતો. મહિલાઓ પણ દારૂ ખરીદવા લાઈનમાં ઉભેલી જોવા મળી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઘણી દુકાનોમાં થોડી જ મિનિટોમાં સ્ટોક ખૂટી ગયો હતો. મહિલાઓ પણ દારૂ ખરીદવા લાઈનમાં ઉભેલી જોવા મળી હતી.
4/4
![પશ્ચિમ બંગાળમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,31,948 છે. જ્યારે 9,69,228 લોકો કોરોનાથી મુક્ત થયા છે. જ્યારે 13,137 લોકોના મોત થયા છે. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પશ્ચિમ બંગાળમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,31,948 છે. જ્યારે 9,69,228 લોકો કોરોનાથી મુક્ત થયા છે. જ્યારે 13,137 લોકોના મોત થયા છે. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)
Published at : 16 May 2021 11:00 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)