શોધખોળ કરો
Anant-Radhika : અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં ધમાલ મચાવવા જામનગર પહોંચ્યો સલમાન ખાન
Anant-Radhika wedding festivities: દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે.

સલમાન ખાન જામનગર પહોંચ્યો હતો
1/8

દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. આ ઈવેન્ટમાં ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો.
2/8

ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયું છે. દરમિયાન બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પણ આ મોટા લગ્નમાં સામેલ થવા જામનગર પહોંચી ગયો છે.
3/8

સોશિયલ મીડિયા પર સલમાન ખાનની ઘણી તસવીરો સામે આવી છે, જે વાયરલ થઈ રહી છે.
4/8

આ તસવીરોમાં સલમાન ખાન જામનગર એરપોર્ટથી કડક સુરક્ષા સાથે બહાર નીકળતો જોવા મળી રહ્યો છે.
5/8

હંમેશાની જેમ આ વખતે પણ સુપરસ્ટાર તેની દબંગ અંદાજમાં જોવા મળ્યો હતો.
6/8

શર્ટ અને બ્લુ કલરની લૂઝ જીન્સમાં સલમાન એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.
7/8

જામનગરમાં 1-3 માર્ચ દરમિયાન પ્રી-વેડિંગ સેરેમની યોજાશે, જ્યાં બોલિવૂડનો જમાવડો જોવા મળશે. જામનગર અંબાણી પરિવારનું વતન છે.
8/8

મુકેશ અંબાણીએ પોતાના મહેમાનોના સ્વાગત માટે ખૂબ જ ખાસ વ્યવસ્થા કરી છે. તેમણે જામનગર એરપોર્ટને દુલ્હનની જેમ શણગાર્યું છે.
Published at : 29 Feb 2024 09:59 AM (IST)
Tags :
Mukesh Ambani Nita Ambani Isha Ambani Salman Khan Entertainment News Akash Ambani Jamnagar Anant Ambani Ambani Family Radhika Merchant Pre-wedding Gujarat ENTERTAINMENT Anant Ambani & Radhika Merchant Pre-wedding Festivities Anant Ambani Radhika Merchant Merchant Family Viren Merchant Radhika Merchant Wedding Guest List Anant Ambani-Radhika Merchant Wedding Guest List Anant Ambani-Radhika Merchant's Pre-weddingવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગેજેટ
ક્રિકેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
