શોધખોળ કરો

Republic Day 2026 Highlights: પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય દિવસમાં શું તફાવત છે? જાણો મહત્ત્વ

Republic Day 2026 Highlights: પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય આ બે દિવસ ઉજવણીના દૃષ્ટિએ અલગ-અલગ મહત્વ ધરાવે છે. તેમનો ઇતિહાસ દેશ માટે શું મહત્તવ ધરાવે છે તે સમજીએ.

પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય દિવસમાં શું તફાવત છે

1/5
ભારત દેશ એ ઉત્સવોનો દે છે. તેમાં બે ઉત્સવને રાષ્ટ્રીય મહત્વ આપવામાં આવે છે. 26 જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિવસ અને 15 ઓગસ્ટનો સ્વાતંત્ર્ય દિવસ.

2/5
પ્રજાસત્તાકના દિવસે ભારતે લોકશાહી શાસન વ્યવસ્થા સ્વીકારી અને ભારતીય બંધારણ અમલમાં આવ્યું તે માટે ઉજવવામાં આવે છે.

3/5
સ્વાતંત્ર્ય દિવસે ભારતે બ્રિટિશ શાસનમાંથી સ્વાતંત્ર્ય મેળવ્યું તે ઐતિહાસિક ક્ષણની યાદ અપાવે છે. આ દિવસે ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર સ્થાન પામ્યું.

4/5
પ્રજાસત્તાકના દિવસે રાષ્ટ્રપતિ દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું નિરીક્ષણ કરે છે. આ પરેડમાં ભારતની સૈન્ય શક્તિ, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને વિકાસની ઝાંખી જોવા મળે છે.

5/5
સ્વાતંત્ર્યના દિવસે પ્રધાનમંત્રી દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરીને દેશને સંબોધે છે. દેશભરમાં શાળાઓ, કોલેજો, કચેરીઓ અને જાહેર સ્થળોએ ધ્વજવંદન થાય છે અને દેશભક્તિના કાર્યક્રમો યોજાય છે

સમાચાર ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર

અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 

ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ

Embed widget