શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Holi 2023: DJ ના તાલે નાચી અને ઠંડાઈની ચુસ્કી લઈ ધુળેટીના રંગમાં રંગાયા સુરતીઓ, જુઓ તસવીરો
Holi 2023: દેશમાં આજે હોળી-ધુળેટીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. દેશભરમાં અત્યારે લોકો આ રંગોનો તહેવાર ઊજવી રહ્યા છે.
![Holi 2023: દેશમાં આજે હોળી-ધુળેટીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. દેશભરમાં અત્યારે લોકો આ રંગોનો તહેવાર ઊજવી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/49b95f926636e5b83edac1b91e69a0bc167826754965076_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હોળી
1/7
![સુરતવાસીઓ સવારથી જ ધુળેટીના રંગમાં રંગાયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/2eec32ae72063db806c71a626ef3f8b8cef7c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતવાસીઓ સવારથી જ ધુળેટીના રંગમાં રંગાયા હતા.
2/7
![સુરતની MTB કોલેજ ખાતે સુરતીઓએ ધુળેટી મનાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/5143c1bebbe237c535d78c7a1f47b1125110c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતની MTB કોલેજ ખાતે સુરતીઓએ ધુળેટી મનાવી હતી.
3/7
![સુરતીઓએ એકબીજાને કલર લગાવી ડાન્સ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/3fffa1f886e600e685df5e996c0e6f483494d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતીઓએ એકબીજાને કલર લગાવી ડાન્સ કર્યો હતો.
4/7
![ધુળેટીના સેલિબ્રેશન દરમિયાન સુરતીઓ DJના તાલે ઝૂમ્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/738d63aeb2a358986ec687a386d4d4d28808b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધુળેટીના સેલિબ્રેશન દરમિયાન સુરતીઓ DJના તાલે ઝૂમ્યા.
5/7
![સુરતમાં મહિલાઓએ એકબીજાને ધુળેટીની શુભકામનાઓ પાઠવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/ed8f26bd399e4b4aa1c266eee358f645e560c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતમાં મહિલાઓએ એકબીજાને ધુળેટીની શુભકામનાઓ પાઠવી હતી.
6/7
![સુરતમાં યુવતિઓ, મહિલાઓએ અબીલ ગુલાલ ઉડાવી ધુળેટી મનાવી હતી. એકબીજાને રંગમાં રંગ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/d640e2a15694bbc4cdb5f825c02893b3c2a94.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતમાં યુવતિઓ, મહિલાઓએ અબીલ ગુલાલ ઉડાવી ધુળેટી મનાવી હતી. એકબીજાને રંગમાં રંગ્યા હતા.
7/7
![સુરતીઓએ ધુળેટીની મન મૂકીને ઉજવણી કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/b912d287e933b728cb5185acb2ca249c0f6d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતીઓએ ધુળેટીની મન મૂકીને ઉજવણી કરી હતી.
Published at : 08 Mar 2023 02:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)