શોધખોળ કરો
જુઓ Suratમાં બનેલા દેશના સૌથી પહેલા થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજના શાનદાર Photos

Sahara Darvaja Multi Layer Bridge Surat
1/7

Surat Multi Layer Flyover Bridge : સુરતમાં આજે દેશના સૌથી પહેલા થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજનું સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
2/7

સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજ સુરતનો સૌથી ઊંચો અને દેશનો સૌપ્રથમ મલ્ટી લેયર -થ્રી લેયર બ્રિજ છે.
3/7

સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજનું નિર્માણ રૂ.133.50 કરોડના ખર્ચે બનાવાવમાં આવ્યો છે.
4/7

સહારા દરવાજા મલ્ટી લેયર - થ્રી લેયર બ્રિજને કારણે રિંગ રોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે.
5/7

સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજથી રિંગ રોડ ફ્લાઈઓવર બ્રિજ પરથી થઇને સુરત-કડોદરા રોડ તરફ રેલવે ક્રોસિંગ પર કરીને જય શકાશે.
6/7

આ બ્રિજના સ્ટ્રક્ચરની વાત કરીએ તો બ્રિજની લંબાઈ 2.5 કિલોમીટર છે. આ સાથે જ તે સુરતનો સૌથી ઊંચો બ્રિજ છે.
7/7

સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજથી 15 લાખ નાગરિકોને સીધો ફાયદો થશે.
Published at : 19 Jun 2022 10:40 PM (IST)
View More
Advertisement