શોધખોળ કરો
Ram Mandir Pran Pratistha: કેટરિનાથી માંડીને આલિયા સહિતના આ સેલેબ્સ અયોધ્યા જવા રવાના, જુઓ તસવીર
Ram Mandir Pran Pratistha: બોલિવૂડના તમામ મોટા સેલેબ્સ પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા રવાના થઈ ગયા છે.
સેબેલ્સ અયોધ્યા જવા રવાના
1/7

Ram Mandir Pran Pratistha: બોલિવૂડના તમામ મોટા સેલેબ્સ પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા રવાના થઈ ગયા છે.
2/7

આજે અયોધ્યામાં રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઇ રહ્યો છે. આખો દેશ રામની ભક્તિમાં ડૂબી ગયો છે અને સર્વત્ર રામનું નામ ગુંજી રહ્યું છે. આ સમયે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. દરેક ક્ષેત્રના દિગ્ગજો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે રામનગરી અયોધ્યા પહોંચી રહ્યા છે. બોલિવૂડના તમામ મોટા સેલેબ્સ પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા રવાના થઈ ગયા છે.
Published at : 22 Jan 2024 09:55 AM (IST)
આગળ જુઓ




















