શોધખોળ કરો
એમેઝોનના CEO પદેથી બેઝોસનું રાજીનામું, જાણો છેલ્લા 24 વર્ષથી બેઝોસ સાથે કામ કરતા ક્યા સાથીને બનાવ્યો CEO ?
1/5

જેફ બેજોસે વર્ષ 1994માં એમેઝોનની સ્થાપના કરી હતી. એક ઓનલાઇન બુક સ્ટોરથી શરૂ થયેલા એમેઝોનનો સફર હવે ઓનલાઇન મેગા રિટેલર બની ગયો છે. જે દુનિયાભરની પ્રોડક્ટ વેચે છે. જેફે નવી ભૂમિકા માટે એન્ડી જેસી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેફ બેજોસ તેમના પત્રમાં લખ્યું છે કે, ‘આ કંપની 27 વર્ષ પહેલા શરૂ થઇ હતી. એમેઝોન માત્ર એક વિચાર હતો. તેનું કોઇ નામ ન હતું. તે સમયે મને સૌથી વધુ સવાલ પૂછવામાં આવતો હતો કે, ઇન્ટરનેટ શું છે? આજે આ કંપની 1.3 પ્રતિભાશાળી લોકોને રોજગાર આપી રહી છે’
2/5

એન્ડી જેસી 1997માં એમેઝોનમાં જોડાયા હતા. 53 વર્ષીય જેલસીએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું છે. તેમણે રોચેલ કેપ્લાન સાથે લગ્ન કર્યા છે અને બે બાળકો છે. જેસીને સ્પોર્ટ્સ અને મ્યૂઝિકમાં ઘણો રસ છે.
Published at :
આગળ જુઓ




















