શોધખોળ કરો
Dawood Ibrahim Net worth: આલીશાન ઘર, મોંઘી ગાડીઓ અને લક્ઝરી લાઇફસ્ટાઇલ... દાઉદ ઇબ્રાહિમની કુલ સંપતિ જાણીને ચોંકી જશો
કેટલાક ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે, આતંકનો આકા દાઉદ ઇબ્રાહિમ મોતને ઘાટ ઉતરી ગયો છે. તેને ઝેર આપવામાં આવ્યુ હતુ અને કરાંચીની એક હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/9

Dawood Ibrahim Property: દાઉદ ઈબ્રાહિમ ભારતીય અંડરવર્લ્ડના સૌથી મોટા ગુનેગારોમાંનો એક છે. તેમનો જન્મ 26 ડિસેમ્બર 1955ના રોજ થયો હતો. તેમને ડી-કંપનીના વડા માનવામાં આવે છે. ખાસ વાત છે કે, કેટલાક ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે, આતંકનો આકા દાઉદ ઇબ્રાહિમ મોતને ઘાટ ઉતરી ગયો છે. તેને ઝેર આપવામાં આવ્યુ હતુ અને કરાંચીની એક હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે, દાઉદ ઈબ્રાહિમની કુલ નેટવર્થ કેટલી છે, આલીશાન ઘર, મોંઘી કાર અને લક્ઝરી લાઈફસ્ટાઈલનો શોખીન પણ છે આ ટેરરિસ્ટ....
2/9

ડોંગરીમાં એક સમયે દાદાગીરી કરનારો દાઉદ આજે હજારો કરોડની સંપત્તિનો માલિક છે. જોકે, મુંબઈ સહિત દેશના અનેક વિસ્તારોમાં તેની મિલકતો જપ્ત કરવામાં આવી છે. તેની પાસે હ્યૂન્ડાઈ એક્સેન્ટ સેડાન કાર પણ હતી, જેની હરાજી થઈ ગઈ છે.
Published at : 19 Dec 2023 12:28 PM (IST)
આગળ જુઓ





















