શોધખોળ કરો
NASA Report: શું અવકાશમાં એલિયન્સ રહે છે? નાસાએ UFO પર જાહેર કરેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
NASA UFO Alien Report: અમેરિકન સ્પેસ એજન્સી નાસાના યુએફઓ પર આધારિત રિપોર્ટ પર આખી દુનિયાની નજર ટકેલી છે. આ રિપોર્ટમાં એલિયન્સ વિશે એક મોટી વાત કહેવામાં આવી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

NASA UFOs Report: અમેરિકાની સ્પેસ એજન્સી NASA એ ગુરુવારે (14 સપ્ટેમ્બર) UFOs પર આધારિત તેનો રિપોર્ટ જાહેર કર્યો છે. લગભગ એક વર્ષ સુધી યુએફઓ (અન-આઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ)નો અભ્યાસ કર્યા બાદ નાસા દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
2/6

નાસાના આ 33 પાનાના રિપોર્ટમાં UFO ને આપણા ગ્રહના સૌથી મોટા રહસ્યોમાંથી એક તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ રિપોર્ટ જાહેર કરતાં અમેરિકન સ્પેસ એજન્સીના મેનેજર બિલ નેલ્સને કહ્યું કે તેઓ માને છે કે પૃથ્વી સિવાય બ્રહ્માંડમાં જીવન (એલિયન્સ) છે.
Published at : 15 Sep 2023 06:30 AM (IST)
આગળ જુઓ





















