શોધખોળ કરો
Sri Lanka Crisis: શ્રીલંકામાં PMની ઓફિસ પર પ્રદર્શનકારીઓએ કબજો કર્યો, કાર્યવાહક રાષ્ટ્રપતિએ સેનાને આપ્યા આ આદેશ, જુઓ PICS
શ્રીલંકામાં આર્થિક કટોકટી
1/7

ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકામાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન પર કબજો જમાવી રહેલા પ્રદર્શનકારીઓ વચ્ચે દેશના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે બુધવારે આર્મી પ્લેનમાં દેશ છોડ્યો હતો.
2/7

રાજપક્ષે (73)એ માલદીવના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેને દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા છે. સંસદના સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેએ જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ રાજપક્ષેએ તેમના વિદેશ રોકાણ દરમિયાન વડા પ્રધાન વિક્રમસિંઘેની નિમણૂક કરી છે. તેમણે કહ્યું કે આ બંધારણની કલમ 37(1) હેઠળ કરવામાં આવ્યું છે.
Published at : 14 Jul 2022 06:56 AM (IST)
આગળ જુઓ




















