શોધખોળ કરો
F-22 Raptor: ઇઝરાયલની સુરક્ષા માટે અમેરિકાએ તૈનાત કર્યું સૌથી એડવાન્સ સ્ટેલ્થ ફાઇટર જેટ
અમેરિકાએ ઈઝરાયેલની સુરક્ષા માટે મધ્ય પૂર્વમાં તેનું સૌથી અદ્યતન સ્ટીલ્થ ફાઈટર જેટ F-22 રેપ્ટર તૈનાત કર્યું છે. જેથી ઈરાન અને તેના સહયોગી દેશોના હુમલાથી ઈઝરાયલને બચાવી શકાય.
ફોટોઃ USAF
1/6

અમેરિકાએ ઈઝરાયેલની સુરક્ષા માટે મધ્ય પૂર્વમાં તેનું સૌથી અદ્યતન સ્ટીલ્થ ફાઈટર જેટ F-22 રેપ્ટર તૈનાત કર્યું છે. જેથી ઈરાન અને તેના સહયોગી દેશોના હુમલાથી ઈઝરાયલને બચાવી શકાય. જો જરૂરી હોય તો ઘાતક હુમલો કરી શકાય છે. આ તૈનાતી સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન દ્વારા કરવામાં આવી છે.
2/6

ઓસ્ટીને પણ એક્સ હેન્ડલ પર આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઈઝરાયલના રક્ષા મંત્રી યોવ ગૈલેન્ટે તેમને ઈરાનના સંભવિત હુમલા અંગે જાણકારી આપી છે. તેથી તેઓએ તેમના F-22 રેપ્ટર સ્ટીલ્થ ફાઇટર જેટને મિડલ ઇસ્ટમાં હવાઈ સુરક્ષા પૂરી પાડવા માટે તૈનાત કર્યા છે. આ વિસ્તારમાં શાંતિ જાળવવામાં મદદ કરશે.
Published at : 13 Aug 2024 02:38 PM (IST)
આગળ જુઓ




















