ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમી રહી છે. પ્રથમ બે ટેસ્ટ માટે જાહેર થયેલી ટીમમાં ચહલને સમાવેશ કરવામાં આવ્યો નથી. ચહલે તાજેતરમાં જ લગ્ન કર્યા છે અને હાલ તે પત્ની સાથે ક્વોલિટી ટાઈમ ગાળી રહ્યો છે.
2/4
તસવીર પોસ્ટ કરતાં જ ચહલના ચાહકોએ કમેંટ કરવાની શરૂ કરી દીધી હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
3/4
તેમણે અહીંયાથી ફોટો પાડીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. યશ ફોર્મલ આઉટ ફિટમાં અને તેની પત્ની રાધિકા પંડિત ટ્રેડિશનલ સૂટમાં જોવા મળી હતી.
4/4
તાજેતરમાં તે બેંગલુરુમાં KGFના સ્ટાર સાથે જોવા મળ્યો છે. ચહલ અને તેની પત્ની ધનાશ્રી વર્મા સ્ટાર સાથે આખો દિવસ ગાળ્યો હતો. આ સમયે કેજીએફ-2ના સ્ટાર યશની પત્ની રાધિકા પંડિત પણ સાથે હતી. બધાએ રેસ્ટોરંટમાં સાથે ભોજન પણ લીધું હતું.