મૌની રૉય અવારનવાર પોતાના ફેન્સને આકર્ષવા માટે પોતાની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ ખુબ એક્ટિવ છે.
2/8
3/8
ટીવી પર પૉપ્યૂલર થયા બાદ મૌની રૉયે મોટા પડદા પર પગ મુક્યો, તેને અક્ષય કુમારની સાથે ફિલ્મ ગૉલ્ડમાં કામ કર્યુ, જેમાં તેની એક્ટિંગ અને સુંદરતાના ખુબ વખાણ પણ થયા.
4/8
ખાસ વાત છે કે ટીવી સીરિયલ નાગિનથી મૌની રૉયે દર્શકો પર આગાવી છાપ છોડી, તેને નાગિન બનીને તહેલકો મચાવી દીધો, ફેન્સને પણ નાગિન અવતાર ખુબ પસંદ આવ્યો હતો.
5/8
મૌની રૉયના આ લૂકમાં ચાર ચાંદ તેના બ્લેક ચશ્મા અને સ્લિંગ બેગે લગાવ્યા.
6/8
મૌની રૉય આ દરમિયાન બ્લૂ કલરના ક્રૉપ ટૉપમાં દેખાઇ, જેની સાથે બ્લૂ ડેનિમ કેરી કરી હતી.
7/8
ટીવી અને ફિલ્મમાં એક્ટ્રેસ બનીને લોકોના દિલ જીતનારી મૌની રૉયનો તાજેરમાંજ મુંબઇમાં એક શાનદાર સ્ટાઇલિસ લૂક જોવા મળ્યો. તેને આ લૂકમાં પૈપરાજીને ખુબ પૉઝ આપ્યા.
8/8
મુંબઇઃ ટીવીની દુનિયાથી બૉલીવુડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનારી એક્ટ્રેસ મૌની રૉય આજકાલ ખુબ લાઇમલાઇટમાં છે. સોશ્યલ મીડિયા પર પણ તેના ફેન્સ તેના નવા અંદાજને જોવા માટે હંમેશા તત્પર રહે છે. હવે તે પોતાના સ્ટાઇલિસ લૂકને લઇને ચર્ચામાં આવી છે. સોશ્યલ મીડિયા પર તેની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.