શોધખોળ કરો
બિકિની બાદ હવે રશ્મિ દેસાઈએ કરાવ્યું એવું ફોટોશૂટ કે યૂઝરે કહ્યું- આ તસ્વીરોના લીધે ધરપકડ થઈ જશે
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/10224859/rashmi-desai-7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![એક યૂઝરે રશ્મિની આ તસવીરો પર કોમેન્ટ કરતા લખ્યું કે, “તુમ અબ તક ઈન તસ્વીરો કે લીયે ગિરફ્તાર હો જાતી, અગર ખૂબસૂરતી ગુનાહ હોતી તો..” (Photo Credit: @imrashamidesai Inatagram)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/10224859/rashmi-desai-7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક યૂઝરે રશ્મિની આ તસવીરો પર કોમેન્ટ કરતા લખ્યું કે, “તુમ અબ તક ઈન તસ્વીરો કે લીયે ગિરફ્તાર હો જાતી, અગર ખૂબસૂરતી ગુનાહ હોતી તો..” (Photo Credit: @imrashamidesai Inatagram)
2/8
![તમામ તસ્વીરો રશ્મિ દેસાઈના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/10224850/rashmi-desai-6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસ્વીરો રશ્મિ દેસાઈના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.
3/8
![રશ્મિ દેસાઈએ ટીવીની લોકપ્રિય સીરિયલ ઉતરન અને દિલ સે દિલ તકમાં કામ કર્યું છે. જેમાં તેની એક્ટિગની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી (Photo Credit: @imrashamidesai Inatagram)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/10224837/rashmi-desai-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિ દેસાઈએ ટીવીની લોકપ્રિય સીરિયલ ઉતરન અને દિલ સે દિલ તકમાં કામ કર્યું છે. જેમાં તેની એક્ટિગની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી (Photo Credit: @imrashamidesai Inatagram)
4/8
![રશ્મિ દેસાઈ બોલ્ડનેસની સાથે સાથે ખુબજ ગ્લેમરસ પણ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહી છે. (Photo Credit: @imrashamidesai Inatagram)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/10224825/rashmi-desai-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિ દેસાઈ બોલ્ડનેસની સાથે સાથે ખુબજ ગ્લેમરસ પણ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહી છે. (Photo Credit: @imrashamidesai Inatagram)
5/8
![રશ્મિ દેસાઈ પુલમાં દિલકશ અદાઓ સાથે પોઝ આપી રહી છે. જેના તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યાં છે. (Photo Credit: @imrashamidesai Inatagram)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/10224814/rashmi-desai-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિ દેસાઈ પુલમાં દિલકશ અદાઓ સાથે પોઝ આપી રહી છે. જેના તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યાં છે. (Photo Credit: @imrashamidesai Inatagram)
6/8
![રશ્મિ દેસાઈની આ તસ્વીરને લઈ તેના ફેન્સ ખુબ પંસદ કરી રહ્યાં છે અને કોમેન્ટ બોક્સમાં રશ્મિની બેહિસાબ પ્રશંસા કરી રહ્યાં છે. ન(Photo Credit: @imrashamidesai Inatagram)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/10224801/rashmi-desai-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિ દેસાઈની આ તસ્વીરને લઈ તેના ફેન્સ ખુબ પંસદ કરી રહ્યાં છે અને કોમેન્ટ બોક્સમાં રશ્મિની બેહિસાબ પ્રશંસા કરી રહ્યાં છે. ન(Photo Credit: @imrashamidesai Inatagram)
7/8
![અભિનેત્રી રશ્મિ દેસાઈએ એકવાર ફરી પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે. (Photo Credit: @imrashamidesai Inatagram)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/10224751/rashmi-desai-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી રશ્મિ દેસાઈએ એકવાર ફરી પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે. (Photo Credit: @imrashamidesai Inatagram)
8/8
![ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ રશ્મિએ પિંક બિકિનીમાં હોટ ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો ખુબ વાયરલ થઈ હતી.(Photo Credit: @imrashamidesai Inatagram)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/10224741/rashmi-5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ રશ્મિએ પિંક બિકિનીમાં હોટ ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો ખુબ વાયરલ થઈ હતી.(Photo Credit: @imrashamidesai Inatagram)
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
મૂવી રિવ્યૂ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)