શોધખોળ કરો

3.51 રૂપિયામાં 1GB ડેટા અને Disney+ Hotstarની ઓફર આપી રહી છે આ કંપની, જાણો પ્લાન વિશે......

1/7
નવી દિલ્હીઃ માર્કેટમાં દરેક કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અનેક પ્રકરાના ફાયદાકારક પ્લાન લૉન્ચ કરી રહી છે. હવે આ લિસ્ટમાં રિલાયન્સ જિઓએ એક દમદાર પ્લાન લૉન્ચ કર્યો છે. અહીં અમે તમને એક એવા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ જેમાં જિઓ યૂઝર્સને 3.51 રૂપિયામાં 1GB ડેટા અને કૉલિંગ ઉપરાંત Disney+ Hotstarની સુવિધા આપવામાં આવી રહી છે.  (પ્રતિકાત્મક તસવીર)

2/7
 (પ્રતિકાત્મક તસવીર)
(પ્રતિકાત્મક તસવીર)
3/7
આમ કંપનીએ જિઓ યૂઝર્સને સસ્તી કિંમતે સારા અને ડેટા-કૉલિંગ પ્લાન આપવા તૈયારી બતાવી છે. આ ઉપરાંત જિઓના અન્ય પ્લાન પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. (પ્રતિકાત્મક તસવીર)

4/7
આ રીતે 1 જીબી ડેટાની કિંમત 3.51 રૂપિયા આવી જાય છે. જો તમે ડિઝ્ની + હૉટસ્ટાર નથી ઇચ્છતા તો કંપની 2,399 રૂપિયાનો એક અન્ય પ્લાન પણ ઓફર કરે છે, જેમાં 3.28 રૂપિયામાં 1 જીબી ડેટા મળે છે.  (પ્રતિકાત્મક તસવીર)

5/7
ખાસ વાત છે કે પ્લાનમાં જિઓ એપ્સનું મફત સબ્સક્રિપ્શન અને દરરોજ 100 એસએમએસ ઉપરાંત Disney+ Hotstar VIPની મેમ્બરશીપ પણ આપવામા આવી રહી છે. આ મેમ્બરશી એક વર્ષ માટે 399 રૂપિયામા મળે છે. જોકે આ પ્લાનની સાથે આ મફત પણ આવે છે.  (પ્રતિકાત્મક તસવીર)

6/7
રિલયાન્સ જિઓનો 2,599 રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન....  આ પ્લાન વાર્ષિક વેલિડીટી વાળો છે, આમાં 365 દિવસની વેલિડિટી છે. આમાં ગ્રાહકોને 10 જીબી ડેટા વધારાનો પણ આપવામાં આવી રહ્યો છે. આ રીતે યૂઝર્સને કુલ 740 જીબી ડેટા વાપરવા મળે છે. અનલિમીટેડ કૉલિંગ છે. (પ્રતિકાત્મક તસવીર)

7/7
જેવી રીતે અમે બતાવી ચૂક્યા છીએ કે પ્લાનની કિમત 2599 રૂપિયા છે, અને કુલ 740જીબી ડેટા મળે છે. જો આપણે ડેટાની કિંમત કાઢીએ છીએ તો આપણને 2599નો 740થી ભાગ (2599 ÷ 740= 3.51) આપવી પડશે. (પ્રતિકાત્મક તસવીર)

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA  કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ

Embed widget