શોધખોળ કરો
દેશને વર્લ્ડકપ જીતાડનારા આ ગુજરાતી ક્રિકેટરને નથી મળી રહી નોકરી, ઇંટો ઉંચકવાની કાળી મજૂરી કરીને ચલાવે છે ઘર, જાણો વિગતે
Naresh_Tumda_
1/7

નવસારીઃ તમને યાદ હશે કે વર્ષ 2018માં ટીમ ઇન્ડિયાએ બ્લાઇન્ડ વર્લ્ડકપ ક્રિકેટનો (Blind World Cup 2018)નો ખિતાબ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. આ જીત એકદમ ખાસ હતી, કેમ કે ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યુ હતુ, અને આ જીત બાદ ભારતીય ખેલાડીઓએ ખુબ વાહવાહી મેળવી હતી. રાષ્ટ્રપતિથી લઇને વડાપ્રધાન સુધી દરેકે આ ખેલાડીઓની જોરદાર પ્રસંશા કરી હતી.
2/7

પરંતુ આ મોટી ઉપલબ્ધિના ત્રણ વર્ષ બાદ આજે ટીમનો એક સભ્ય એક-એક રૂપિયા માટે લાચાર બન્યો છે. આ છે ગુજરાતનો બ્લાઇન્ડ સ્ટાર ક્રિકેટર નરેશ તુમડા (Naresh Tumda). તેને પોતાનુ ઘર ચલાવવા સખત મજૂરી કરવી પડી રહી છે.
Published at : 10 Aug 2021 11:29 AM (IST)
આગળ જુઓ





















