શોધખોળ કરો
ડી વિલિયર્સે બનાવી ઓલટાઈમ ગ્રેટ IPL ઈલેવન, જાણો ક્યા 11 ખેલાડીને સમાવ્યા? ભારતના કોનો-કોનો સમાવેશ?
આઇપીએલ ઓલટાઇમ ઇલેવન
1/5

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન એબી ડિવિલિયર્સે પોતાની ઓલટાઇમ ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્લેઇંગ ઇલેવન બનાવી છે. જેમાં તેને સાત ભારતીય ક્રિકેટરો અને ચાર વિદેશી ખેલાડીઓને સામેલ કર્યા છે.
2/5

ક્રિકબઝ સાથેની વાતચીતમાં તેને આઇપીએલની આ ઓલટાઇમ ઇલેવન પસંદ કરી છે. રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં રમનારા એબી ડિવિલિયર્સે ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને પોતાની ઓલટાઇમ આઇપીએલ ઇલેવનનો કેપ્ટન બનાવ્યો છે.
Published at : 02 Apr 2021 01:46 PM (IST)
આગળ જુઓ





















